Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 837
________________ ૧૦ ૨૭૫.૧૮ : ચેતનસાગરજી નહી ચેનસાગરજી જોઈએ. ૨૮૦.૨ : આ અજ્ઞાત કવિ ને એની કૃતિની માહિતી જૈનેતર વિભાગમાં ભા.૬.૫૩૯-૪૦ પર પણ નોંધાયેલી છે. અહી નિર્દેશાયેલી હસ્તપ્રત પણ ત્યાં નાંધાયેલી છે. કવિ જૈનેતર જ હાવાનું સમજાય છે. ૨૮૧.ર૬: ભા.૨,૩૮૧ પર નોંધાયેલી ગુણની કૃતિ તે આ લબ્ધિવિજયની હેાવાનું સમજાય છે. જુએ ભા.ર.૩૮૧.૨૪ની શુદ્ધિ. ૨૮૨,૧૫-૧૬ : અહીં ગુણુહુને અમીપાલના શિ. કેમ કહેવામાં આવ્યા છે તે કાયડા છે. પૃ.૨૮૪, ૨૮૫ પર એ સ્પષ્ટ રીતે સ યમહ શિ. તરીકે નિર્દેશાયા છે. અમીપાલ વિદ્યાગુરુ હશે ? ૨૮૩,૩-૪ : ‘વર :’- પછી [૧૭૮૧] અને ‘પંચાસ’ પછી [૧૬૪૯] ઉમેરી, (જોકે વિ.સ’.૧૭૮૧ હાય તા શક સ`.૧૬૪૬ થાય. અહી કશીક ગરબડ છે.) ૨૮૭.૧૮ : અહિમ્સનગર'ને સ્થાને અહિમ્મદનગર' જોઈએ. ૨૯૨,૨૯: સુધારા : વાકરાદ, ૨૯૫.૧૨ : સુધારા : કીકાજી. (જુએ નામેાની વર્ણાનુક્રમણી) ૨૯૮.૩૧: નાનું નહીં, નૂના જોઈએ. (જુએ વર્ણાનુક્રમણી) ૨૯૯.૨૬ : આ સૂરચંદ્ર તે ભા.ર૩૮૭ પર નોંધાયેલા ખ.વીરકલશિશ. સુરચંદ્ર જ છે. જુએ ભા.૨.૩૮૭.૨૧ની શુદ્ધિ. ૩૦૬,૧૩-૧૪ તથા ૩૦૮ : ભા.૪.૧૪૪ પર નં.૮૫૮થી આ જ કિવ ફરીથી મુકાયા છે. એ માહિતીને અહીં ખસેડવાની રહે. ઉભયભૂષણ' અને ઉભયલાવણ્ય'ને સ્થાને અભયભૂષણ' અને ‘લાવણ્યભૂષણ' જોઈએ, જુઓ ભા.૪.૧૪૫ વગેરે. ભા.૪.૧૪૫ તથા ભા૬.૭૯ પર હલાવણ્યશિ. વિજયભૂષણુશિ. વિવેકરત્ન એવી સ્પષ્ટ પરંપરા છે તેથી અહીં વચ્ચે વિજયભૂષણ એ નામ કેાઈક કારણે છૂટી ગયું માનવુ જોઈએ. ૩૧૧,૨૫: ભૂતે' પછી ઉમેરા : [૧૯૦૫] ] ૩૧૪૨૪: સિંધરત્ન' તે સિંઘરત્ન–સિંહરત્ન અથવા સિધરત્ન=સિદ્ઘરત (કવિના ગુરુ ?) હેાઈ શકે. ૩૧૫.૧૦ ઉમેરા : (૨) અન્ય પ્રત માટે જુએ ભા.૬.૫૨૯. ૩૩૩.૩૦ : વિનયમ દિર માટે જુએ ભા.૨.ર૬૬.૮ની શુદ્ધિ. ૩૩૫.૩૦: દેવકીર્તિ શિવનંદ્નના શિ. હેાવાનું સ્પષ્ટ નથી. એ એમના ગુરુભાઈ અને તેથી યાકમળના શિ. પણ હાઈ શકે, ૩૩૭.૨ : ‘અતિસાર'ને સ્થાને ‘મતિસાગર' કરા. જૈન ગૂજરકવિએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873