Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 835
________________ જૈન ગૂર્જર કવિઓ: ૭ ૧૯૭.૨૦ : સુધારે: જગનાથ (રાજવીનું નામ છે). ૧૯૯.૧૨: વસ્તુતઃ ગુણસૂરિ/ગુણસાગરસૂરિ-પદ્મસુરિ પદ્મસાગરસૂરિ દેવરાજ એવી પરંપરા છે. જુઓ ભા૨.૧૧૪ વગેરે. ૨૦૦.૧૬ ઃ ૨.સં.૧૬૭૬(૨) પછી ઉમેરો: [૧૬૮૬ ૨. (રચનાસંવતદર્શક પંક્તિમાં “રસસાધયંત' એ પાઠ દેખીતી રીતે ભ્રષ્ટ છે. ત્રણ તક થઈ શકે – રસસાધુયુતં, રસસિંધુ બુત, રસસિદ્ધિયુનં. “મુનિ' શબ્દ સંખ્યાંક અને સૂચક છે, પણ એને બદલે “સ ધુ' શબ્દ એ રીતે વપરાતો જોવા મળ્યો નથી. સિંધુ=૪ અને ૭ થાય તથા સિદ્ધિ=૮ થાય.) ૨૦૩,૨૫ઃ સુધારે : ભંગકછેવટ્ટણ (=ભગુકચ્છપટ્ટણ) ૨૦૫.૨૨-૨૫: સંપાદકીય નોંધ આ પ્રમાણે સુધારે ત્યાં કર્તાનામ પુણ્યજીવનવાળી “અંજનાસુંદરી રાસ”ની પ્રશસ્તિ ઉતારી એમ જણાવેલું કે “મને તે પુણ્યસાગર (પી.ગચ્છીય)ની પહેલી પ્રશસ્તિ વિશ્વસનીય લાગે છે ” પરંતુ પછીથી પુણ્યભુવનને નામે પણ “પવનંજય અંજનાસુંદરીસુત હનુમંત ચરિત્ર રાસ મૂકેલો (જુઓ અહી હવે પછી પૂ.પ૭ કૉંક્રમાંક ૭૩૯), અને એ જ પ્રતને આધાર ત્યાં આપલો. બને કૃતિના આરંભ-અંત એક જ છે, માત્ર પ્રશસ્તિ જુદી પડે છે. પુણ્યસાગરની કૃતિની અનેક હસ્તપ્રતો અહીં ખેંધાયેલી છે તે ઉપરાંત અન્યત્ર પણ નોંધાયેલી છે ને પુણ્યજીવનની કૃતિ માટે અન્ય કોઈ આધાર નથી તેથી પુયસાગરની કૃતિમાં જ પુણ્યજીવનનું નામ દાખલ થયું હોવાનો સંભવ દેખાય છે. પુણ્યસાગરની કૃતિનો ૨.સં.૧૬૮૯ છે, જ્યારે પુણ્યભુવન ૧૬૮૪ આપે છે તે કેયડો છે, પણ એ ૧૬૮૪ કૃતક હોઈ શકે.] ૨૦.૩ ૨.સં.૧૬૮૧(૨) પછી ઉમેરે: [૧૬૮૩ ૨] - (ઉદધૃત પાઠમાં ઈશાંવક=ઈશાંબક શિવનેત્ર-૩ અને માધવનારી=માધવી=પૃથ્વી ૧ હેવાને સંભવ જણાય છે.) ૨૦૯.૨ : સુધારોઃ રૂ.સં.૧૬૦૯૬ ૧૬૧૨ ? ૧૬૧૪? ૨૦૯.૨૦ : કૌંસમાં ઉમેરોઃ હરિ=૯ (નવ નારાયણ) પણ થાય તેથી ર.સં.૧૯૦૯ને પણ અવકાશ છે. ૨૦૮:૨૧: સુધારે : જ્ઞાનવિમલશિ. [ ૨૧૦.૧૬ : સુધારો : સુરજસિંહ ૨૧૨૦૧૩: આ કૃતિ માટે જુઓ પૃ.૧૯૦.૧૫–૧૬ની શુદ્ધિ. ત્યાં સંવત દશેક કલા ઉદધિ બાણું' એ શબ્દ સાથે ૨.સં.૧૬૭૫ દર્શાવેલ તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873