Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 836
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૮૧૯ અધિકૃત છે. અહીં પં.૨૧માં પાઠ કલા ઉદધિ બાણ અન્વિત એમ વાંચવો જોઈએ. ૨૧૩.૪ઃ વસ્તુતઃ કર્તા ગર્ગ છે. ગુજરાતી સાહિત્યકોશ મુપુગૃહસૂચીમાં ભૂલથી અગરવાલને નામે મુકાયેલી આ કૃતિના કર્તા તરીકે ગર્ગ આપે જ છે. અહીં પં.૧૨-૧૩ નીચે પ્રમાણે સુધારવાની થાય છે: અગરવાલ વહુ કીયો વખાણ, કવરી જનની તિહુ નગર હિ થાન ગગ ગૌતમમહલપૂત.... ૨૧૮.૧૬ઃ જગનાથ (રાજવી નામ) [ ૨૨૦.૨૯ : ઉમેરો : [૧૭૦૦] (ગગન દેવ એટલે ગગન બે વાર એમ લઈએ તો સં.૧૭૦૦ મળે.) * ૨ ૨૧.૧૨ : રા.સં.૧૬૯રને બદલે ૧૬૯૯ વધુ સંભવિત છે, કેમકે “નિધિ ૨ કલા યુગ ચંદ્ર એ “નિધિ નિધિ કલાયુગ(ત્રયુક્ત) ચંદ્ર’ એમ વાંચવું વધુ યોગ્ય છે. ૨૨૮.૫ઃ કૃતિના પૂર્વે [+] ઉમેરો, ૨૪ પછી ઉમેરે: [પ્રકાશિત ઃ ૧. આરામશોભા રાસમાળા, સંપા. જયંત કોઠારી.] ૨૨૮.૨૬-૨૭: હર્ષધર્મ-સાધુસંદિર-વિમલરંગ એમ સુધારે. જુઓ પૃ.૨૨૯ તથા અન્યત્ર. ૨૩૦.૧૪,૨૭: શ્રાવણ નહીં પણ શ્રવણ જોઈએ. ૨૩૪.૪ઃ ગુણસાર એ ભૂલ જ ગણવી જોઈએ. ૨૪૦.૧૫: “પ્રમિતે પછી ઉમેરો : [૧૭૮] ૨૪૨.૨૦: નારાયણ માટે ભા૧.૩૪૯-૩૧ની શુદ્ધિ તથા ચાવા/ચાચા માટે ભા.૧.૩૫૦.૧ની શુદ્ધિ જુઓ. ૨૪૪.૨૪: શ્રેણિક રાસ' માટે જુઓ ભા.૧,૩૪૯-૩૧ની શુદ્ધિ. ૨૫૬.૮: સાગરખેમ એટલે પ્રેમસાગર ૨૫૭.૧૨–૧૩ : સુધારેઃ નોંધ મળે છે તે વિજયગચ્છની પદાવલી હેવાને કારણે મૂકી જણાય છે: ૨૫૯.૩: સમાં ઉમેરેઃ જુઓ નં.૭૧૪ના પુયસાગર વિશેની સંપાદક કીય નોંધ. (જે પછીથી અહીં સુધારવામાં આવી છે. જુઓ પૃ.૨૦૫.૨૨ -૨પની શુદ્ધિ.) ૨૯ : નારાયણ જીવરાજના શિ. હોવાનું સ્પષ્ટ નથી કેમકે જીવરાજને ગચ્છનાયક તરીકે ઉલ્લેખ છે. ૨૬૪.૧૬ : “આ.ને સ્થાને “.” (આંચલગચ્છીય) કરો. ૨૬૬.૧૫-૧૬ સુધારો: કુંવરજી-શ્રીમલજી-રતનજી-ગંગદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873