________________
જૈન ગૂર્જર કવિએ ઃ ૭
૧૦૨.૧૩: સુધારે: મૌયપુર ૧૦૩.૨૮, ૩૧: કનકાપુર, કડેાલી એક જ ગામનાં પર્યાયનામે! હાય એમ દૈખાય છે.
<br
૧૧૦.૧૮ : સુધારા : હરિબળ માછીના.
૧૧૩૦૧૬ : માંદવી નહીં માંડવી – ૧૧૫.૧૫: આરંભે ઉમેરે : અંત૧૧૮.૨૨ : જીવરત્નને સ્થાને જિનરત્ન જોઈએ. જુઓ ભા.૫.૮૦ વગેરે. ૧૧૯.૬ : ક્રમાંક (૧૪)ની પ્રત તે ક્રમાંક (૧)ની જ પ્રત છે. તેથી અહીં
વાહ દ્ર છે તે વાહલચદ્રને સ્થાને થયેલી ભૂલ ગણવી જોઈએ. ૧૧૯.૧૮ : શનિને સ્થાને સેામ જોઈએ. (શશિવાર=સેમવાર) ૧૩૨.૨૧: અહીં ઉલ્લેખાયેલ ઉદર્યાવજયકૃત ‘બાર વ્રત રાસ' મુખ્ય સામગ્રીમાં કાંય નથી. આ ઉદયવિજય તે પૃ.૨૬૬ પરના નં.૯૦૩ના ઉદવિજય હાવાની સંભાવના છે. ] ૧૩૬.૧૦: કૌસમાં ઉમેરે ૨. આરામશાલા રાસમાળા, સપા, જયંત કાઠારી. ૧૪૦૦૧: આ પંક્તિને મેઘકુમારનું ચેાઢાળિયું'ની નીચે લે. ૧૪૩,૨૯ : કૌંસમાં ઉમેરા : ત્યાં ધર્મ સામને નામ ગણવામાં આવ્યું નહાતું. ૧૪૪.૨૮ : કવિ આ પૂર્વે ભા.૩.૩૦૬ પર નં.૭૬૮થી આવી ગયા છે. આ માહિતીને ત્યાં ખસેડવાની રહે.
૧૪૬.૨૭: સુધારા : દયાસાર
૧૪૯.૧૩ : વીરવિજયને સ્થાને ધીરવિજય કરેા. જુઆ ઉપર ૫.૭–૮. ૧૪૯.૧૬ : અહીં રાજસામને જયકીર્તિના શિ. કહેવામાં આવ્યા છે, પૃ.૪પર
-૫૩ પર પ્રશિષ્ય. ત્યાં એ હકીકતને ઉદ્ધૃત પાઠના ટકા છે, જોકે ઐતિહાસિક જૈન કાવ્યસ ંગ્રહ' રાજસામને જયકીર્તિશિ, જ કહે છે. ૧૫૦.૨૮ : સુધારા: હરી, જસવા (હરી=સિંહ, યુગ હરી એટલે ખે વસિંહ નામના આચાય'. જસવંત પણ નામ છે.)
૧૫૧.૨૧ : સંવત ઈંદુ મુની શુક્રાક્ષિ ગુપ્તિ' એમ પાઠ હાવા સંભવ. તેથી લે.સં.૧૭૧૩ની સંભાવના,
:
૧૫૩.૧૧, ૧૫૬.૩૦ : વિનયકુશલને સ્થાને વિજ્યકુશલ જોઈએ. કૃતિના ઉષ્કૃત ભાગેામાં વિજયકુશલ છે તે અન્યત્ર પણ એ નામ મળે છે. ૧૫૩.૧૨ : સુધારા (શંખેશ્વર) પાર્શ્વનાથ રિત્ર પ્રમધ. ૧૫૫-૫૬ : અહીં લીરુચિશિ, વિવેકકુશલશિ. વિજયકુશલ એવી પરંપરા મળે છે, ત્યારે પૃ.૨૮૦ તથા ૨૮૩ પર લક્ષ્મીરુચિશિ. વિજયકુશલ એમ પર'પરા મળે છે. બેમાંથી એક માહિતી દૂષિત ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org