Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 843
________________ જૈન ગૂર્જર કવિએ : ૧૯૭.૨૫ : આનોઁધન બાવીસી બાલા.' ગુજરાતી ભાષાની કૃતિ હેવી જોઈએ. અહીં પ્રયના મુખ્ય ભાગમાં યશવિજયની ગુજરાતી કૃતિની યાદીમાં એને નિર્દેશ નથી. એ અલભ્ય તેા છે જ. ૧૯૯.૧૬ : અહીં સુમતિવિજય. ઉત્તવિજયશિ. પ્રતાપવિજય એવી. પરંપરા છે, પણ સીમંધર સ્વામીનું સ્તવન’ની પૃ.૨૧૭ પરની પુષ્ટિકામાં સુમતિવિજયશિ, પ્રતાપવિજય મળે છે, ૮૨૩ ૨૦૪૫ : એલજી તે વેલજી ગણવુ જોઈએ. ૨૧૨.૧૨ : સુધારા : પ્રતિભાસ્થાપનવિચારગભિત ૨૧૭,૩: ‘નવપ્રભુ સ્તવને’ તે ‘નવપદ સ્તવનેા' હાવા સંભવ. ૨૧૭,૧૬: પ્રતાપવિજયની ગુરુપરંપરા માટે જુઓ પૃ.૧૯૯.૧૬ની શુદ્ધિ. ૨૧૮.૮ : પ્રીતિવિલાસ તે પ્રીતિવિજયને સ્થાને થયેલી ભૂલ. જુએ ભા.૨.૩૨ ૬ વગેરે. ૨૨૧.૩ : મુખ્ય ભાગમાં ઈ તત્ત્વવિજયને નામે ‘મિ બારમાસ’ તથા વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય' મળતી નથી. ગુજરાતી સાહિત્યકેાશ વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય' ત દેવવિજયશ, તત્ત્વવિજયને નામે તથા તલાવણ્યવિજયશિ. લક્ષ્મીવિજયને નામે નોંધે છે તે જ હેાવા સંભવ છે. ૨૨૬.૧૪ પછી ઉમેરા : [જૈહાપ્રાસ્ટા (અનાહારની સ.' નામથી)] ૨૨૯૨૯ : સુધારા : (૩૧૮૭૬) ૨૩૨.૫: વેલાજી નહી વેલજી જોઈએ. (જુએ વર્ણાનુક્રમણી) ૨૩૭.૨૮-૨૯ : જિવિજયના ગુરુ તે આ યાવિજય ઉપાધ્યાય (નયન વિજયશિ.) નહીં પણ દેવવિજયશ, યશેાવિજય. જુએ પૃ.૩૭૯, ૪૯૨. ૨૩૫.૧૩: ‘માધ' તે ભૂલ, ઉષ્કૃત ભાગમાં ‘નભ (આસુ)' છે. ૨૪૦.૮ : ચંડભાણુ તે ચંદ્રભાણુ હેાવા સંભવ. ૨૪૫.૩૦ : દયાસિંધ તે યાસિંધ (=દયાસિંહ) હાવા સંભવ. ૨૫૦૧: આ કવિને નામે મુકાયેલી બધી કૃતિએ એમની જણાતી નથી. પહેલી ત્રણ કૃતિઓ ધન નાશિ. રત્નવિજય અને સત્યવિજયશિ. વૃદ્ધિવિજયની જ છે, પરંતુ ક્ર.૩૨૧૩ની ચાવીશી' એ સ્પષ્ટ રીતે નયવિજયંશ, સત્યવિજયશિ વૃદ્ધિવિજયની છે. ૪.૩૨૧૨ની ઉપદેશમાલા બાલા.'માં પણ સવિજયશિ વૃદ્ધિવિજયની છાપ છે અને યશાવિજયની સહાયને નિર્દે શ છે તેથી એ પણુ નવિજયશિ. સત્યવિજયશિ. વૃદ્ધિવિજયની કૃતિ હેાવતા સંભવ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873