Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 838
________________ ૮૫ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૩૩૭.૮: દલભટ્ટને હીરરાજના જ શિષ્ય કે ભક્ત કહેવા જોઈએ કેમકે પુંજરાજ હરરાજના શિ. નથી, વિમલચંદ્રના શિ. છે. ૩૩૭,૧૯-૨૧ઃ ઉપરની શુદ્ધિના સંદર્ભમાં આ સંપાદકીય નોંધ રદ થાય છે. ૩૩૭.૨૨: નાગારગચ્છ તે વસ્તુતઃ નાગરી લંકાગચ્છ છે. વણવીર આસ કરણના શિ. હોવાનું ઉદધૃત ભાગમાં સ્પષ્ટ નથી. વણવીરને આસ કરણના ગ૭ના જ કહ્યા છે. ૩૩૮.૧૪-૧૫ઃ વઈરાગર, કલ્યાણ કરે. (પાટપરંપરાના નામે છે) ૩૪૧.૯ : પુન્યચંદ માટે જુઓ ભા.૨.૧૯૭.૨૭-૨૮ની શુદ્ધિ. ૩૪૮.૩૦ સુધારો લ.સં.૧૬ ૦૧. (પહેલી આવૃત્તિમાં જે ક્રમમાં કૃતિને મૂકવામાં આવી છે તે જોતાં ૧૭૦૧ છાપભૂલ હોવાનું નિશ્ચિત થાય છે.) ૩૪૯૧: આ પરંપરામાં જિનમાણિજ્યસૂરિશિ. જિનચંદ્રસૂરિનો જ આ સમય છે. કોઈ જિનદેવસૂરિની માહિતી મળતી નથી. ૩૪૯.૧૪ઃ ઉડાશશિ તે તારાચંદ જણાય છે. ૩૪૯ ૨૩: રાતેન તે રન્નેન હેવાનું સંભવિત છે. ૩૪૯.૨૬ઃ આપેલા સંવતદર્શક શબ્દ ૧૬૩૦ નહીં ૧૭૩૦ આપે. કૃતિને અઢારમી સદીમાં ફેરવવાની રહે. ૩પ૩.૨૫ઃ તિજારા તે તિમિરાને સ્થાને થયેલી ભૂલ જણાય છે. ૩૫૮.૨૦ : કક્કસૂરિશે. તે વસ્તુતઃ દેપાલ છે અને આ કૃતિ પણ અગાઉ નોધાઈ ગયેલ છે. જુઓ ભા.૧.૧૩૭.૯ની શુદ્ધિ. ૩૬૨.૨૦ : સુધારો : (૧૮૪૮) ૩૬ ૬.૨૭: ગુરુપરંપરામાં ભૂલ. જુઓ ભા.૨.૨૭૨-૨૪ની શુદ્ધિ. ૩૬૮.૨૨ : વિશાલસત્યવિજયસેનસૂરિના શિ. હોવાનું સ્પષ્ટ નથી. વિજયસેન સુરિને ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદર્ભે જણાય છે. ૩૭૨.૧૭: સુધારો : ચઉહારા. અહીં મદનરાજ તે પૃ.૨ પર માંડુરાજ છે. ૩૭૩.૧૧-૧૨ વિદ્યારત્ન જયરત્નના શિ. નથી, જયપ્રભના છે. જુઓ પૃ.૩૭,૧૪ વગેરે. અહીં એમને જયરત્નસૂરિના ગચ્છના જ કહ્યા છે. ૩૭૪.૨૩ઃ સુધારો : વીસલ વડો. ૩૭૬.૧૭–૧૮ : પાટપરંપરા માટે જુઓ પૃ.૧૧૪૨૩ની શુદ્ધિ. ૩૭૭.૨૬-૨૭: સુધારોઃ [.૬૫૮ના ભુવનકીર્તિ હોવાનું અનુમાન થયું છે તે ખરું હોવા સંભવ છે, કેમકે નિર્દિષ્ટ હસ્તપ્રતમાં ખરતરગચ્છના કવિઓની જ કૃતિઓ છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873