________________
૮૧૬
જૈન ગૂર્જર કવિઓ : ૭
એટલેકે બને ગુરુભાઈ છે. જુઓ ઉદ્દધૃત ભાગ તથા અન્યત્ર. ૧૧૬.૨૭-૨૮: રત્નશેખરસંતાનીયા જયશેખર એ ભૂલ છે. વસ્તુતઃ જયશેખરની પરંપરામાં રશેખર થયા છે. સમરત્ન જયશેખરના શિ. હોવાનું પણ ખરું નથી. વસ્તુતઃ સમરત્ન રત્નશેખરની પરંપરામાં હેમસમુદ્રના શિ. છે. જુઓ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”
ફકરે ૮૫૭. ૧૧૭.૪૯ સુધારે: અનિરિકાવિવરણ. ૧૧૯.૧૧: હર્ષવિમલ જિનસિહસૂરિના નહીં, જિનચંદ્રસૂરિના શિ. છે.
ઉદ્દધૃત ભાગમાં “જુગવર સીસ સીરામણિ” એમ કહેવામાં આવ્યું છે તે યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિ. એમ સમજવાનું છે. “યુગપ્રધાન જિન
ચંદ્રસૂરિ પણ હષવિમલને જિનચંદ્રસૂરિના શિ. કહે છે. ૧૨૦.૩૦ : સુધારો: હર્ષ પ્રમોદ હંસપ્રદશિ. અહીં ઉદ્દધૃત ભાગમાં બે
વાર હંસપ્રમોદ અને એક વાર હર્ષપ્રમોદ મળે છે. તે ઉપરાંત, પૃ.૩૭૯ પર પણ હર્ષચન્દશિ. હર્ષપ્રમોદ મળે છે. પરંતુ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” તથા “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' હર્ષ ચંદ્રશિ. હંસપ્રદ હોવાનું જણાવે છે. ભા.૨.૨૦ તથા ૪.૪૧૮ પર મળતા ચારુદત્તના ગુરુ પણ આ હંસપ્રદ હોવાનું “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' જણાવે છે. બધું જોતાં હંસપ્રમોદ નામ સાચું હોવાની સંભાવના વધુ રહે છે. ૧૩૪.૧૧ : વિનયકુશલ વિજયદેવસૂરિના શિ. હેવાનું સ્પષ્ટ નથી, કૃતિમાં
વિજયદેવસૂરિનો ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદર્ભે છે. ૧૩૮.૧૦-૧૧ : અહીં વિદ્યાવિજયને કમલવિજયશિ. કહ્યા છે પરંતુ આ સિવાય ઉદ્દત સવ ભાગોમાં કમલવિજયના અને વિદ્યાવિજયનાં નામો સાથે જ લેવાય છે ને કવિ પિતાને ક્યારેક કમલવિજયના શિ. તે
ક્યારેક વિદ્યાવિજયના શિ. કહે છે. આ પરથી એવું સમજાય કે કમલવિજય અને વિદ્યાવિજય ગુરુભાઈઓ છે. “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ’ ફકરે ૮૫૮ એમ જ કહે છે. બીજા સ્પષ્ટ આધારને અભાવે
પરિસ્થિતિ સંદિગ્ધ રહે છે. [ ૧૪૨.૨૪: સુધારઃ ૬૬ કે, ૧૪પ.૪: હેમધર્મ પૃ.૧૪૬ પર સ્પષ્ટ રીતે જિનરાજશિ. રાજશેખરના શિ.
તરીકે ઉલેખાયા છે. આથી પૃ.૧૪પ પર રાજસારશિ. મણિરત્નને ઉલ્લેખ છે તે સમકાલીન સાધુજન તરીકે સમજવો જોઈએ. હેમધમ મણિરત્નના શિષ્ય છે એમ ઘટાવવું ન જોઈએ. અથવા પાઠ ભ્રષ્ટ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org