________________
સકલિત શુદ્ધિવૃદ્ધિ
૮૧૫ ને તો અહીં પછી તર્ક થયો છે તેમ શુભવિજય પણ હીરવિજયના
શિ. અને તેથી કલ્યાણવિજયના ગુરુબંધુ હોવાની પૂરી શક્યતા રહે છે. ૧૯.૧૩: વિજયદાનપાટે વિજયદેવ એ સાચી હકીકત નથી. વિજયદાન
હીરવિજય-વિજયસેન-વિજયદેવ એવી પાટપરંપરા છે. વિજયદાનની
પરંપરામાં એમ અભિપ્રેત હોય તો વાંધો નથી. ૨૦.૫: છઠી આડા (ગામનામ) ૨૩.૧૩ : અહીં રત્નવિલાસ છે, ત્યારે મથાળે કર્તાનામ રત્નવિશાળ મૂકેલું
છે. ભા.૨.૩૧૪.૨૨ પર રત્નવિશાલ છે ને “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પર એ જ નામ આપે છે. એટલે એ ખરું નામ હોવાનું જણાય છે. પ૩.૨૬ : ૧૮૨૭ને સ્થાને ૧૯૨૭ જોઈએ. વરજલાલ વેણીદાસની લખેલી
અન્ય પ્રતે આ સમયની છે. ૮૧,૫ઃ રત્નચારિત્ર રાજચંદ્રના શિ. નથી, સમરચંદ્રના શિ. છે. જુઓ
ભા,૨.૧૯૨, ૧૯૫–૯૭ (ત્યાં રત્નચારિત્રનું અપરના રતનચંદ્ર પણ છે.) ૮૨.૩૧ : વિનયકુશલને સ્થાને વિજયકુશલ જોઈએ. જુઓ ભા.૪.૧૫૩,
૧૧ની શુદ્ધિ, ૮૬.૧૧ઃ રાજવિમલ હીરવિજયસૂરિના શિ. નથી, વિજયદાનસૂરિના શિ.
છે. જુઓ ભા..૧૨ વગેરે. ૮૬.૧૮-૨૦ : અહીં મુનિવિજય હીરવિજયસૂરિના શિ. હવાને અન્વય થતો જણાય છે પરંતુ આ ભાગના પૃ.૯૦ તથા ભા.૫.૧૨ વગેરે ઘણે સ્થાને મુનિવિજય રાજ વિમલના શિ. તરીકે ઉલ્લેખાયા છે તે ખરી હકીકત જણાય છે. અહીં વચ્ચેથી પંક્તિઓ પડી જવાથી મુનિવિજય હીરવિજયસૂરિના શિ. તરીકે આવી ગયા હોય અથવા એ હીરવિજયસૂરિના સમયમાં એમના આજ્ઞાનુવર્તી રહ્યા હોય તેથી એમના શિષ્ય ગણાયા હેય. ભા.૧-૨-૩ પર મુનિવિજયને હીરવિજયસૂરિના રાજ્યમાં દીપતા કહ્યા છે એ એ પ્રકારનું વર્ણન છે. ૯૪.૮ઃ અહીં દાનવિનય નામ છે, પણ ઉદ્દધૃત ભાગમાં દાનવિજય છે.
દાનવિજય ભૂલ હોવાની સંભાવના છે. ૧૦૪૩૧ઃ સુધારેઃ સા સ્યામાં (જુઓ ભા.૫,૨૮૦.૧૩). ૧૦૯૨૩ઃ વિજયમંદિર એ નામ માટે જુઓ ભા.૨.૨૬૬.૮ની શુદ્ધિ. ૧૧૦.૯ઃ કેલૂને સ્થાને કાલૂ જોઈએ. જુઓ પૃ.૧૨૧ વગેરે. ૧૧૪૨૩: સાધુસુંદર વિમલતિલકને શિ. નથી, સાધુ કીર્તિના શિ. છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org