________________
સકલિત શુદ્ધિવૃદ્ધિ
૩૫૧.૨ : કૃતિનામ પૂર્વ [+] ઉમેરે
શિત: ૧, સંપા. અગરચંદ નાહટા, રમણલાલ શાહ.]
૧૩
૩૫૨.૯ પછી ઉમેરા ઃ [પ્રકા-
૩૫૪.૨૨ : સુધારા :સં.૧૭૪૮. ૩૫૫,૭: ‘પાંડવ' માટે જુએ પૃ.૩૩૫.૨૮-૨૯ની શુદ્ધિ. ૩૬૧.૨૯ : ‘અમ.' પૂર્વે ઉમેરા : પુણ્ય ત્રીશી, સંતેાષ છત્રીશી અને ક્ષમા
છત્રીશીની સાથે.
૩૬૮.૨૭: કૌ સમાં ઉમેરેા : ૩. ભારતીય વિદ્યા ૧.૧ અં.ર. ૩૮૧,૨૪: વિજયદેવનેા અહીં સહગુરુ તરીકે ઉલ્લેખ છે, પણ ગુણહ વિજયદેવશિ, સંયમહનાશિ. હેાવા સંભવ છે. જુએ ભા.૩,૨૪૮, ૨૮૫. કૃતિમાં છેલ્લે આવતી ‘તે લહે લીલા લખધિ’ એ પક્તિને કારણે કર્તા ગુણુ શિ. લબ્ધિવિજય (ભા.૩.૨૮૧ નં.૭૫૯) હાવાના વહેમ પડે છે.. ત્યાં પણ કાઈ કાઈ કૃતિને અંતે ‘લીલા લધિ' એવા પ્રયાગ મળે છે. ૩૮૪.૨૧: સુધારા : સા કુરે હમાણે (=હૂમાયું). ૨૨ : સુધારા : નાથી.. ૩૮૭,૨૧: ભા.૩.૨૯૯ પરના ન૭૬૪ના સૂચદ્ર તે આ જ કવિ છે.
ત્યાં છેલ્લી પ ક્તિમાં ‘વીરચંદ્રશિષ્ય' છે તે ભૂલ છે, વીરલાશિ’ જોઈએ. ચારિત્રાવ્ય જિનસિંહસૂરિના શિષ્ય હાવાની હકીક્ત પણ ખરી. નથી. કૃતિ જિનસિંહસૂરિના રાજ્યકાળમાં રચાયેલી છે. ચારિત્રોય હર્ષોંપ્રિયના શિ. છે. જુઓ ભા.૧.૨૪૩.૫-૬. ૩૯૧,૧૪-૧૫ : વિનયભૂષણુ હીરહંસના શિ. હેાવાની હકીકત ખરી નથી. કૃતિમાં જ વિનયભૂષણુ હીરહ ંસના સતી એટલે ગુરુભાઈ તરીકે ઉલ્લેખાયા છે. એટલે વિનયભૂષણ પણ અનંતšંસના શિ. થયા. ૩૯૫.૧૪-૧૫ : રત્નસાર જિનસાગરના શિ. નથી. જિનસાગરસૂરિને ઉલ્લેખ શત્રુ’જય માહાત્મ્ય રાસ'માં એમના રાજ્યકાળને સંદર્ભે જ છે. રત્નસાર લક્ષ્મીવિનયના શિ. છે તે કૃતિઓના ઉષ્કૃત ભાગમાં સ્પષ્ટ છે. હેમનંદન રત્નડના શિ. હાવાની વાત પણ ખરી નથી. પૃ.૩૯૭ પર રત્ન અને હેમનંદન બન્ને રત્નસારના શિષ્ય હેાવાનું સ્પષ્ટ રીતે ઉલ્લેખાયું છે. એટલેકે એ બન્ને ગુરુભાઈ છે.
૩૯૮.૨૬ : રત્નસાગર તહી રત્નસાર જોઈએ.
૩૯૯૬ : વીજાતદે લિપીકૃતા' એમ હેાવા સંભવ.
ભાગ ૩
૧.૩: અહી’ શુવિમલ-કમલવિજય એવી પરંપરા આપવામાં આવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org