Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 829
________________ જૈન ગૂર્જર કવિઓ : ૭ વિદ્યાપ્રમ અને આ વિદ્યાપ્રભને એક માની શકાય તેમ નથી, કેમકે લલિત પ્રભના ગુરુ વિદ્યાપ્રભ પુણ્યપ્રભપાટે આવેલા છે. ૨૮૮.૧૮: રવિસાગર વિજયસેનસૂરિના શિ. હેવાનું સ્પષ્ટ નથી. વિજય સેનસૂરિનો ઉલ્લેખ ગચ્છનાયક તરીકે છે. ૨૯૯.૯? ચેરસ કૌંસ પહેલાં ઉમેરો? (૬) સં.૧૮૮૩ ૫. પ્રાગજી લિ. પ.સં. ૬, જિ.ચા. પિ.૮૭ નં.૨૩૮૫. ૨૯૯.૧૦ : કૌંસમાં ઉમેરેઃ તથા ૧૧૩૭. પૃ.૧૧૦૭ પર નેમિ ચંદ્રાવલા” ભૂલથી માણિક્યસાગરશિ. જ્ઞાનસાગરને નામે મુકાયેલી. ૩૦૦.૪-૫ઃ કૃતિના ઉદ્દધૃત ભાગમાં ગુરુપરંપરાની અસ્પષ્ટતા છે. જૈન પરંપરાને ઈતિહાસ” ભા.૩ ૫.૫૬૫ કમલhશમંતિલાવણ્ય-કનકકળશનબુદાચાય એવી પરંપરા આપે છે. ૩૦૦.૨૭: કૃતિના પૂર્વે [૧] ઉમેરો. ૩૦૩.૨૧ઃ પછી ઉમેરે: [પ્રકાશિતઃ પ્રકા. સારાભાઈ નવાબ.] ૩૦૮.૧૫-૧૬ : અહીં આલમચંદને કુશલચંદના શિ. કહેવામાં આવ્યા છે, પરંતુ ભા.૬.૭૩–૭૪ પર સ્પષ્ટ રીતે કુશલચંદ-આસકરણ–આલમચંદ એવી પરંપરા મળે છે. ૩૧૨.૯ : સુધારે રશી ખમવિજય (=ઋખિમાવિય. જુઓ ભા.૩.૭૦.) ૩૧૫.૩૦ : સુધારો: પુણ્યપાલસર. (જુઓ ભા.૩.૨૮૫ વગેરે) ૩૨૨.૧૩ : પીડિતે પીંડિ જોઈએ. [ ૩૨૮.૧: આરંભે ઉમેરો : અંત૩૩૦.૨–૩: લબ્ધિવિજય વિજયપ્રભસૂરિ કે વિજયરત્નસૂરિના શિ. છે. જુએ નામોની વર્ણાનુક્રમણું. ૩૩૪.૬ : જગસા તે જગીસા હાવું જોઈએ. ભા.૧,૩૨૦ પર જગીસ મળે છે. ૩૩૫.૨૮-૨૯ : અહીં તેમજ પૂ.૩૫૫ પર તથા ભા.૬.૧૩૭ પર “.માલજી તતશિ. પાંડવ તન્મથે” એવી રચના મળે છે તે પરથી એવો વહેમ જાય છે કે પાંડવ એ વ્યક્તિનામ ન હોય અને માલજી ઋાના ૫ બાંધવશિષ્યોને ઉલેખ કરવા યોજાયેલ શબ્દ હેય. ૩૪૮.૨૯: મહાટકેટ તે મટકટ હોવા સંભવ. ૩૪૯.૧૬ : સુધારો: ર.સં.૧૬૮૬ [૨૧૬૮૨]. (કેમકે પછીને પાને ને.(૯) પર સં.૧૬૮૩ની પ્રત નોંધાયેલી છે અને “ખાસી'ને સ્થાને “ક્યાસી' પાઠ વંચાયો હોય – થઈ ગયો હોય. ગુજરાતી સાહિત્યકેશ ર.સં.૧૬૮૨ જ આપે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873