________________
જૈન ગૂર્જર કવિએ : ૭
૨૩૧.૨૭: દયાકલશશિ. અમરમાણિકય માટે જુએ પૃ.૪૯.૧૫-૧૬ની શુદ્ધિ. ૨૩૩.૧૭–૧૮ :હસાગર વિજયસેનસૂરિના શિ. નથી, વિજયદાનસૂરિના શિ. છે. જુએ પૃ.૧૩૫ વગેરે. વિજયસેનસૂરિના (અને પછીથી વિજયદેવસૂરિને પણ) ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદભે છે. ૨૩૮.૯ : મનજી ઋ, વિનયકીર્તિના શિ. નથી, વિનયદેવના છે. જુએ પૃ.૧૯૮,૧૭–૧૮. વિનયદેવની પાટે આવેલા વિનયકાર્તિના ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદભે છે.
૨૧૦
૨૩૯.૨૮ : કૃતિનામ પૂર્વે^ [+] ઉમેરો. ૩૦ પછી ઉમેરી : [પ્રકાશિત : ૧. જે. શ્વે. કૅાન્ફરન્સ હૅરલ્ડ, ઈ.૧૯૧૫ અં.૭-૮.] ૨૪૩.૧૨: ભવનસેામ તે જીવનસામ જોઈએ. જુએ ભા.૧,૨૨૮.૩. ૨૪૫.૯-૧૦: નામેા તથા ગુરુપરંપરાને થાડા ક્રાયડેા છે. સેાભા મલ્હા એક નામ નથી, એ નામ છે. ભા.૫.૨૮૦-૮૧ પર એ બે નામેા જુદાં મળે છે. સેાભા તેજસિંહના શિ. નથી, કે ભા.પ.ર૮૦ પર દર્શાવ્યું છે તેમ રૂપરાજના શિ. પણ નથી. તેતિસંહ તથા રૂપરાજના ઉલ્લેખ ગુચ્છપતિ તરીકે છે. મેાલ્ડા શાર્ષિશિ. અને શાષિ જીવર્ષિંશિક હાવાની માહિતી ભા.૬.૩૨૩ પર છે તે અધિકૃત ગણવી ? અહીં વીરજી સેાભા તથા મેાલ્યાને પાટે આવ્યા હેાવાને સ્પષ્ટ ઉલ્લેખ છે તેા ભા.૫.૨૮૦-૮૧ પર વચ્ચે પીથા નામ આવે છે. એ પણ મેાલ્હાના શિ હશે કે ગુરુબંધુ ? અહીં ભાનુ નામ મળે છે તે ભા.૫.૨૮૦-૮૧ પર ભાઉ છે. લિપિમાં 'નુ'ઉ' વચ્ચે સાઁભ્રમ થવાની સંભાવના રહે છે. અહી ‘ભાનુ ભાનુ સમ તેજ વિરાજે’ એવું વર્ણન હાવાથી ભાનુ નામ સમર્થિત થાય છે. ૨૪૫.૧૧ : ૨.સં.૧૬૪૮ એ દેખીતી ભૂલ છે. કૃતિમાં ૧૭૩૯ સ્પષ્ટ છે. ઉપરાંત તેજસિંહને આચાર્ય કાળ પણ સં.૧૭૨૧-૧૭૪૩ છે. કવિને અઢારમી સદીમાં ખસેડવાના રહે.
૨૪૭.૨-૩ : લબ્ધિકલ્લાલ કુશલકèાલના શિ. નથી, વિમલર`ગના શિ. છે. જુએ નીચે જ ઉત્તરાધ્યયનવૃત્તિ'ની પુષ્પિકા તથા અન્યત્ર. કુશલકલ્લાલ લબ્ધિકલેાલના ગુરુબંધુ છે.
૨૫૦૦૧ : વલ્વેરપુર એટલે વાવરા નહી પણ બખેરા હેાવા સંભવ. ૨૫૧.૪: કૌંસમાં ઉમેરા પણ આ કૃતિ (ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ'માં મુદ્રિત)માં જિનસિંહસૂરિને આચાર્ય પદ અપાયાનું વર્ષ પણ વિધિ વૈદ રસ શિશ' આપવામાં આવ્યું છે, જે ૧૬૪૮ આપી શકે, ૧૬૪૯ નહી”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org