Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 826
________________ સકલિત શુદ્ધિવૃદ્ધિ ગચ્છના પંડિત સાધુ તરીકે એમના ઉલ્લેખ છે. ૧૪૪.૩૦, ૧૪૫.૩૦ તથા ૧૪૬,૨૩ : રચણભૂષણ (=રતભૂષણ) નામ છે. ૧૫૦૦૩૦: સુધારે। : મુકસેલગ ૧૬૧,૨૪: વિમલમંડન પ્રમેાદમ ડનના શિ. હેાવાને સ્પષ્ટ ઉલ્લેખ નથી. ૧૬૪.૮ : સાગરચંદ્ર જિનચંદ્રના શિ. નથી. એ ૧૫મી સદીમાં થયા છે. જિનચંદ્રસૂરિના ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદર્ભે છે. રાજચંદ્ર પશુ સાગરચંદ્રના શિ. ન સંભવે. એ સાગરચદ્રની આચાય શાખામાં શિવદેવતા શિ. છે. જુએ પૃ.૩૨૫.૩૧, ૧૬૬.૧૫૩ આ. નહીં પણ આં. (=આંચલિકગચ્છ) જોઈએ. ૧૭૫.૧૦ : કૌંસમાં ઉમેરો : ચંદ્રના નિધાન=ભંડાર=ક્લા=૧૬ એમ અભિપ્રેત હાઈ શકે. ચંદ્ર કલાનિધિ કહેવાય છે. ૧૮૭૬ : કુશલવ નહીરવૅિજયસૂરિના શિ. નથી. ૫.૨૧માં એ સ્પષ્ટ રીતે ઉદયવનશિ. તરીકે ઉલ્લેખાયા છે. કૃતિમાં હીરવિજયસૂરિના ઉલ્લેખ એમના રાજ્યકાળને સંદર્ભે થયા છે. ૨૦૯ ૧૯૦,૧૬-૧૭ : કલ્યાણધીર ભા.૩.૩૧૬ વગેરેમાં જિનમાણિકયશિ, તરીકે મળે છે. માણિકથમ દિર તે એમના ગુરુભાઈ હેાય. ૧૯૨.૧૨ : રત્નચંદ/રનચારિત્ર એમ કરા. પૃ.૧૯૭ પર ઉદ્ધૃત ભાગ પરથી રત્નદનું અપરનામ રત્નચારિત્ર હેાવાનું સમજાય છે. રત્નચારિત્ર નામ માટે જુએ આ ઉપરાંત ભા.૩,૮૧. ૧૯૭,૨૭–૨૮ : અહીં લક્ષ્મીચંદ્ર–મુનિચ ંદ–વૃદ્ધિચંદ એવી પર પરા મળે છે તેને સ્થાને ભા.૩.૩૪૧-૪૨ પર લક્ષ્મી દ-પુન્યચંદ-વૃદ્ધિચંદ મળે છે. ૨૦૪.૧ સુધારે: વીર વધમાન જિન વેલી ૨૧૦.૧ : ચરાય જિનચંદ્રસૂરિના શિ. હાવાનું સ્પષ્ટ નથી. જિનચંદ્રસૂરિના ઉલ્લેખ ગુચ્છનાયક તરીકે છે. ૨૧૦.૨૦ : કમલશેખર ધ મૂર્તિના શિ. હેાવાનું સ્પષ્ટ નથી, ધર્મોંમૂર્તિસૂરિના ઉલ્લેખ ગચ્છનાયક તરીકે છે. આ કમલશેખર ભા.૨.૪૩-૪૪ પરના લાભશેખર શિ. કમલશેખર જ હેાવાનું સંભવે છે. ૨૧૪.૧૫ : પુનસર ભૂલ જણાય છે. અન્યત્ર પાનસર જ મળે છે. ૨૩૦.૨૯-૩૦: ભાનુમેરુ અમરત્નના શિ. નથી, ધનરત્નના છે. જુએ પૃ.૯૩ વગેરે. ધનરત્નસૂરિપદ્યે અમરરત્નસૂરિના રાજ્યકાળમાં કૃતિની રચના અભિપ્રેત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873