Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 828
________________ સંકલિત શુદ્ધવૃદ્ધિ વિધિ એટલે ૮ કેવી રીતે થાય તે સ્પષ્ટ નથી, પણ અન્યત્ર કયાંક પણ આમ થયાનું જોવા મળ્યું છે. (વિધિનયન ૮ થાય). જિનસિંહસૂરિને આચાર્યપદ આપવાની હકીક્તની પૂર્વે જિનચંદ્રસૂરિને યુગપ્રધાનપર આપ્યાની વાત નોંધાયેલી છે. એટલે આ કવિને તે આ ઘટનાઓ સં.૧૬૪૮માં જ બનેલી હોવાનું અભિપ્રેત જણાય છે. ફ.ગુ.રના જિનસિંહસૂરિને આચાર્યપદ અપાયા પછી જેઠ વદ ૧૩ના જ આ કૃતિ રચાઈ છે એટલે કવિને માહિતીદોષ છે એમ કેમ કહેવાય? અન્યત્ર સં.૧૬૪૯ મળે છે તે ચૈત્રી સંવતને કારણે અને અહીં સં.૧૬૪૮ મળે છે તે કાર્તિકી સંવતને કારણે એમ હશે ? ૨૬૬.૮: અહીં તથા ભા.૩.૧૦૯ પર વિજયમંદિર મળે છે, તે ભા.૩. ૩૩૩ તથા ૩૫૩ પર વિનયમંદિર મળે છે. વિજયમંદિર એ ભૂલ ? ૨૭૨.૨૪: કર્તા પદ્મસુંદર નહીં પણ ભા.૩,૩૬૬ પર નં.૮૧પથી નોંધાયેલા પદ્મમંદિરગણિ જ હોવાનું જણાય છે. “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ” આ કૃતિ પદ્મમંદિરને નામે જ નોંધે છે. ભા.૩,૩૬૬ પર અપાયેલી વિજયરાજ–દેવતિલક–પઘમંદિર એ પરંપરા ખોટી છે, દેવતિલક-વિજયરાજપદ્મમંદિર એમ જ પરંપરા છે. દેવતિલક જ્ઞાનમંદિરની પાટે આવેલા છે – જુઓ ભા.૨.૩૩ વગેરે. ૨૭૨.૨૯: કૃતિના પૂર્વે [+] ઉમેરે. [ ૨૭૩ પૃષ્ઠોતે ઉમેરે [પ્રકા શિત : ૧. આરામશોભા રાસમાળા, સંપા. જયંત કોઠારી.] ૨૭૭.૫ સુધારોઃ હીરવિજયસૂરિશિ. D ૨૮૫.૧૯ : ચેરસ કૌંસ પહેલાં ઉમેરો: (૨) અન્ય હસ્તપ્રતો માટે જુઓ ભા.૬.૫૨૯-૩૦. ૨૮૬.૧૩ : સુધારોઃ ભા.૩. ૧૭: સુધારે: હંસચંદ્રશિ. ૨૮૮.૧ : ઉમેરો: [૨. આરામશોભા રાસમાળા, સંપા, જયંત કોઠારી.] ૨૮૯.૧૪: અહીં હીરવિજયસૂરિશિ. વિજયચંદ્ર છે તેને સ્થાને ભા.૬.૫૭૨ પર વનેચંદ્રગણિ છે તે ભૂલ ? ર૯૧.૧૫: કૃતિનામ પછી ઉમેરો: અથવા પૂર્વદેશ ચૈત્યપરિપાટી ૨૯૨.૨૦ : આ કર્તા કૃતિની નોંધ અહીંથી રદ કરે. એની અધિકૃત નોંધ ફરીને ભા.૩.૨૦૫ પર કરવામાં આવી છે. ૨૯.૨૮-૨૯૮.૩: વિદ્યાપ્રભસૂરિ વિમલચંદ્રસૂરિના શિ. હોવાનું થયું શંકાસ્પદ છે, જોકે વિમલચંદ્રસૂરિને “ગ૭પતિની સાથે “ગુરુગુણે રાજતા કહેવામાં આવ્યા છે. આ લલિતપ્રભ જેમની પાટે આવ્યા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873