Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સફલિત શુદ્ધિવૃદ્ધિ
૯૯૫
અજ્ઞાત કવિને નામે અને પૃ.૩૭૪ પર ક્રમાંક (૫૯૧)થી પુણ્યલબ્ધિને નામે નાંધાયેલ છે. કૃતિમાં કર્તાનામ નથી, પરંતુ (૫૯૧)ની કૃતિની પૃ.૩૭૫ પરની પુષ્ટિકામાં ‘પુણ્યલબ્ધિગણની કૃતિ' એવી નેધ છે તેથી, વિરોધી હકીકત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, કૃતિ એમની માની શકાય. ૨૮.૧૧: કૃતિનામ પૂર્વે [+] ઉમેરેા. ૨૧: કૃતિનામ પૂર્વે [+] ઉમેરો. ર૯.૧૨: પછી ઉમેરે [પ્રકાશિતઃ સ્વાધ્યાય પુ.૮ અં.૩.] ૩૧.૭: સુધારા : ખ. જિનચંદ્રસૂરિશિ ૩૧.૧૦: ‘શિવે દુ' એ ભ્રષ્ટ પાડે છે. વેદ=૪ થાય, શિવ=૪ ન થાય.
૯ઃ કૃતિનામ પૂર્વે^ [+] ઉમેરો. પ્રોાધ પડિત વેદેન્દુ' આપે છે.
૩૧.૨૫ : કૌસમાં ઉમેરા: ૨. સા. પ્રખેાધ પડિત.
ખભ
૩૩,૭: સુધારા
૩૪.૮-૯ : અહી` શ્રીવિમલગણિ વિમલધર્માંના શિ. હાવાનું સમાય છે. પૃ.૨૩.૩૦ પર એમને હેમવિમલશિ. દર્શાવ્યા છે.
૩૫.૬ : કર્તાઓળખ ઉમેરા : (ખ.જિનેદયસૂરિશિ.)
૩૭,૭: કૃતિનામ પૂર્વ [+] ઉમેરૅ. ૧૬ પછી ઉમેરા : [પ્રકાશિત ઃ નાહટા દ્વારા સંપાદિત, કાઈક સામયિકમાં.]
૩૮.૨૯ : કૃતિક્રમાંક (૬૧૭) કરી [+] ઉમેરો.
૪ર.૧૯ : ‘જિનશેખરસૂરિ'ને સ્થાને જયશેખરસૂરિ' જોઈએ, કેમકે પૃ.૪૩ પર ઉત્કૃત ભાગમાં જયશેખરસૂરિ છે, અહીં જયશેખરસૂરિ-જિનરત્ન-સૂરિ એવી પર પરા છે, ત્યારે પૃ.૧૯૨-૯૩ પર જયશેખરસૂરિ–જિતસુંદરસૂરિ–જિનરત્નસૂરિ એવી પરપરા છે. બન્ને પરપરા એક હાવાની
સંભાવના છે.
૪૪,૩૧: સુધારા સંધ ભ. વખતજી શેરી, પાટણ, ૪૫.૧૬-૧૭: જિનભદ્રસૂરિ પદ્મ જિનસમુદ્રસૂરિ એ ભૂલ. જિનભદ્રસૂરિ જિનચંદ્રસૂરિ–જિનસમુદ્રસૂરિ એમ પાટપર પરા છે.
૪૬,૨૩: ‘પ્રકાશિત’માં ઉમેરા ઃ [ર. સંપા. ભૂપેન્દ્ર ત્રિવેદી,] ૪૯.૧૧: સુધારા : સંધ ભ પાટણ.
૫૦.૧૦,૧૧ : ચૈત્ર’તે સ્થાને ‘ચૈત્ય’ કરે।. ૧૨ : સુધારા : સંઘ ભ. પાટણું, ૫૦.૨૩ : કૃતિનામ પૂર્વ [+] ઉમેરા. __ ૫૧.૯ પછી ઉમેરા : [પ્રકાશિત : સ્વાધ્યાય ઑગસ્ટ ૧૯૭૫ (સામસુંદરસૂરિને નામે).] પ૨૯: કૃતિનામ પૂર્વે [+] ઉમેરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873