________________
૮૦૫
- સંકલિત શુદ્ધિવૃદ્ધિ
સુંદરસૂરિના વડા ગુરુભાઈ થાય. એ સમસુંદરસૂરિ માટેની વિનંતીને રચનાર ન હોઈ શકે. ઉદધૃત ભાગમાં પણ જયાનંદસૂરિની પ્રશસ્તિ છે. ૪૫૭.૧૨ ઃ કૃતિનામ પછી ઉમેરેઃ અથવા વૈરાગ્ય ચોપાઈ ૪૫૮.૧૦: કૌસમાં ઉમેરો અને ૧૧૩. નં.૭૭૬ની કૃતિ ભૂલથી બે વાર
જુદાંજુદાં શીર્ષકથી નેધાયેલી છે. ૪૬૩.૩૧ઃ સુધારઃ સં.૧૫૦૦ લગભગ. (શિવચૂલાગણિનીને મહત્તરા પદ
સં.૧૮૯૩માં અપાયું તેનું કાવ્યમાં વર્ણન છે.) ૪૭૦.૮ : “એકતીની ભાવના' માટે જુઓ પૃ.૩૦૨.૩ની શુદ્ધિ. ૪૭૧.૨૬ : સુધારેલ વિનયમૂર્તિગણિ. ૪૦૮.૧૦ : કૃતિના પૂર્વે [+] ઉમેરો. ૨૧ પછી ઉમેરે [પ્રકાશિત
૧. પંદરમા શતકનાં ચાર ફાગુના, સંપા. કાંતિલાલ વ્યાસ.] ૪૮૧.૧૨: કૃતિનામ પછી ઉમેરે [અથવા ઉપકેશ પુરવર રાસ]. ૪૮૩.૭: કર્તાનામ પછી ઉમેરે [-રાજકીતિ]. ૮ કૃતિના પૂર્વે [+] ઉમેરો. ૨૭ પછી ઉમેરો [પા, કર જોડી રાજકીરતિ ભણિ, આરામ
શોમાં રાસ જે ભણિ ૪૮૪.૩ પછી ઉમેરે [પ્રકાશિતઃ ૧. આરામશોભા રાસમાળા, સંપા.
જયંત કોઠારી.] ૪૯૦.૭ સુધારો : .સં.[૧૬૦૪]. (આથી કર્તા-કૃતિ સત્તરમી સદીમાં જાય.) ૪૯૦.૨૦-૨૨ : સુધારોઃ કલા કુમુદની વછર વેદ, સુદિ પાસે માસ રત
સુરિ, નાગ પંડવ સંખ્યાઇ તિથેિ વાર ધુરિ દિન આરંભ પૂર્ણ વિચાર. ૪૯૦.ર૮ઃ કૌંસમાં ઉમેરેઃ નાગ, પંડવ, તિથિને સંવતદશક શબ્દ
માનેલા તે ભૂલ છે. સંવતદર્શક શબ્દો આગલી પંક્તિમાં છે. કુમુદિનીકલાષચંદ્રકલા=૧૬, વેદ=૪, તેથી ૧૬ ૦૪. નાગ=૯, પંડવ=પ, બને
મળી ચૌદશ તે તિથિ જણાય છે. ૪૯૩.૩ નલ નહીં પણ આનલ નામ વાંચવાનું છે. (સંધિ થઈ છે.) ૪૯૪૬ કૃતિના પૂર્વ [+] ઉમેરે. ૪૯૪.૭ પછી ઉમેરોઃ [પ્રકાશિત ઃ ૧. ગુજરાત દીપોત્સવી અંક, ૧૯૩૭.] ૫૦૩.૧૦ પ્રાપ્ત પાઠ મુજબ ર.સં.૧૫૭૭ માટે કોઈ અવકાશ જણાતો
નથી.
ભાગ ૨ ૫.૧૯-૨૦: પાટપરંપરા માટે જુઓ ભા.૧,૨૪૪.૨૨-૨૩ની શુદ્ધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org