________________
સકલિત શુદ્ધિવૃદ્ધિ
[આગળના છ ભાગેામાં આપવામાં આવેલી શુદ્ધિવૃદ્ધિ અહીં સંકલિત કરીને મૂકી છે, તે ઉપરાંત તે પછી ધ્યાનમાં આવેલી અનેક શુદ્ધિવૃદ્ધિને પણ અહીં સમાવી લીધી છે. દસ્તાવેજી હકીકત સાથે સંબંધ ન ધરાવતી હાય એવી પાઠશુદ્ધિ અને અન્ય કેટલીક સામાન્ય શુદ્ધિ છેાડી દેવામાં આવી છે, પરંતુ ત્વ, કૃતિ, વ્યક્તિનામ, ગુરુપરંપરા, ગચ્છ, સંવાદ, સ્થળ, ક્રમાંક, પ્રકાશન વગેરેને લગતી બધી જ શુદ્ધિવૃદ્ધિ અહીં નોંધવાનું વલણુ રહ્યું છે.
આ સાતમા સૂચિત્રંથ નિમિત્તે માહિતી સંકલિત થતાં મૂળ સામગ્રીમાં રહી ગયેલા દાષા સતત નજરે ચડયા કર્યા છે. કેટલાંક અન્ય સાધનાની મદદ લેવાનું પણ આ સૂચિકક્ષાએ શકય બન્યું છે. (આ માટે જુએ વિવિધ વર્ણાનુક્રમણીઓના આરંભની સંપાક્કીય નેધ.) આ સૂચિકાર્યક્રમશ: ચાલ્યા કર્યું છે તેથી બન્યું છે એવું કે એ સૂચિઓમાં પણ પાછળથી શુદ્ધિ આવ્યા કરી છે! એમ લાગે છે કે આ પ્રકારની શુદ્ધિના જાણે અંત જ નથી. કૃતિનામની સાથે એના પ્રકાશનની નિશાની +, કડીસ`ખ્યા, રચનાસ્થળ વગેરે માહિતી મૂકવાની પ્રથા આ ગ્રંથશ્રેણીમાં સ્વીકારવામાં આવી છે, પરંતુ એ માહિતી મૂકવાની રહી ગઈ હેાય એવાં સ્થાને પણ હરશે જ. પ્રકાશિતની નિશાની રહી ગઈ હાય એવાં સ્થાને! અહીં શુદ્ધિમાં દાખલ કર્યાં છે, પણ કડીસંખ્યા વગેરે પરત્વે એમ થઈ શકયુ નથી. અભ્યાસીએ ઉષ્કૃત ભાગતે આધારે એ કરી લઈ શકશે.
મૂળ સામગ્રી પરની કેટલીક શુદ્ધિ કવિની નેાંધને અંતે મૂકવામાં આવેલી સંપાદકીય ધમાં સમાયેલી છે એ તરફ ખાસ લક્ષ ખેંચવું જોઈએ. કેમકે એ શુદ્ધિએ અહીં દાખલ કરી નથી. આ ઉપરાંત, વર્ણાનુક્રમણીએ પણ કેટલીયે શુદ્ધિ સમાવે છે. એના ખુલાસા અહીં તેાંધ્યા છે છે પણ કયાંક રહી ગયા હેાય અને શુદ્ધિ વર્ણાનુક્રમણીની કક્ષાએ જ રહી હેાય એ શકય છે. સંશોધકો વર્ણાનુક્રમણીઓના આ દૃષ્ટિએ ઉપયાગ કરશે તેા લાભ થશે. વર્ણાનુક્રમણીમાં ‘જુઓ શુદ્ધિવૃદ્ધિ' લખ્યું છે, એમ લખ્યા વિના પણુ માહિતી સુધારી છે તે પ્રશ્ના પૂર્વીક માહિતી મૂકવાની થઈ છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org