________________
સાંકેતિક અક્ષરોની સમજ [ભા.૧થી ૪માં અપાયેલી અને એમાં પણ ન આવી શકેલી સાંકેતિક : અક્ષરોની સમજ અહીં સંકલિત-સંમાજિત કરીને આપી છે. જેને માટે
સાકેતિક અક્ષરે ન પ્રયોજાયા હોય એવી આધારસામગ્રીને નિર્દેશ પણ ચાલુ રાખ્યો છે. અગાઉ દર્શાવ્યા મુજબ [ ] આ પ્રકારના કૌંસમાં મૂકેલી સઘળી સામગ્રી આ બીજી આવૃત્તિના સંપાદક તરફથી મૂક્વામાં આવી છે; * એવી ફૂદડી સાથે મૂકેલા સાંકેતિક અક્ષર પૂર્તિની સામગ્રીના છે, જૈન ગૂર્જર કવિઓ'ની મૂળ સામગ્રીના નથી.
અહીં ગચ્છનામેના સાંકેતિક અક્ષરે જુદા પાડ્યા છે. વિસ્તૃત નામ- સૂચિને માટે ઘણું વધુ ગ૭નામોના સાંકેતિક અક્ષરે યોજવાના થયા છે.
આધારસામગ્રીની આ સંપૂર્ણ સૂચિ શ્રી દેસાઈએ ઉપયોગમાં લીધેલાં સંખ્યાબંધ સાધનને ખ્યાલ આપશે.
સાંકેતિક અક્ષરે અંગેની સમગ્ર પરિસ્થિતિની ચેખવટ માટે જુઓ આ વિભાગ અંગેની ભા.૧માંની સંપાદકીય નેંધ.] ક. આધારસામગ્રી અને તેના સાંકેતિક અક્ષરે
[અનુપ.? અભય-2] અગરચંદ ભેરુદાન બાંઠિયા લાયબ્રેરી, બિકાનેર અજીમગંજ નેમનાથ ભંડાર [અમદાવાદ ડેલાના અપાસરાને ભંડાર ? જુઓ
ડે. ભ.] - અનંત ભં. અનંતનાથજીનું જૈન મંદિર, માંડવી, મુંબઈને ભંડાર * અનુપ.
અનુપ સંસ્કૃત લાયબ્રેરી અખીર.
[બિકાનેર બૃહદ્ જ્ઞાનભંડાર અંતર્ગત અબીરચંદજી સંગ્રહ] જે અભય જૈન ગ્રંથાલય સંગ્રહ, બિકાનેર [જુઓ
નાહટા સં.] - અભયસિંહ. ? [પં.જે .. ? અમદાવાદ,
અ,
અ.ડે.
, અભય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org