________________
પરિશિષ્ટ
પર ટીકા) ૪.૧૯૮ સ્યાદવાદભાષાસૂત્રવૃત્તિ ૩.૨૩૧
સ્યાદવાદરહસ્ય ૪.૧૯૭
હરિવંશપુરાણુ ૬.૮૬ હીરપ્રશ્ન જુએ પ્રશ્નોત્તરસમુચ્ચય
७४७
હીરસૌભાગ્યમહાકાવ્ય ૨,૨૩૯ હૈમચ દ્રિકા ૪.૨૫૯ હૈમલઘુપ્રક્રિયા ૪.૮, ૫.પર હૈમવ્યાકરણ-બૃહદવૃત્તિ-દપિકા ૨૦૨૬૬ હેાલિકા વ્યા. ૬.૧૨૬
ખ. લહિયાઓનાં નામેાની વર્ણાનુક્રમણી
[સશે!ધનના કાયડા ઉકેલવામાં લહિયાનાં નામ કેટલીક વાર ચાવીરૂપ બનતાં હેાય છે. આથી એ નામેાની વર્ણાનુક્રમણી આપવાનું ઇષ્ટ ગણ્યું છે. આ પૂર્વે કૃતિઓની સૌંવતવાર અનુક્રમણિકા આપી છે તેમાં લહિયાઓનાં નામ સચવાયાં છે, પણ ત્યાં એ નામેાની વર્ણાનુક્રમણી નથી; તેા વ્યક્તિનામામાં આ નામે વર્ણાનુક્રમે જ આવે છે, પણ ત્યાં લહિયા અલગ પડતાં નથી. માટે જ આ અલગ યાદી કરવાની થઈ છે.
•
સંવતવાર અનુક્રમણિકા આ શ્રયમાં જ છે ને એમાં લહિયાનાં નામ લેખનસંવત તથા કૃતિનામ સાથે આવે છે, લહિયાનાં નામ સાથે સંવતવાર અનુક્રમણિકાને સ્થાનનિર્દેશ કર્યો હેય તે પ્રાથમિક માહિતી આ ગ્રંથમાંથી જ મળી રહે (તે વિશેષ માહિતીની જરૂર હાય તા એ અનુક્રમણિકા દ્વારા આગળના ભાગા સુધી જઈ શકવાની સગવડ પણ છે) તે લહિયાનામયાદી સંક્ષેપથી રજૂ કરી શકાય એમ લાગ્યું તેથી એમ કર્યુ છે. પણ ‘જૈન ગૂર્જર કવિએ'ની સામગ્રીમાં લેખનસંવત વગરની હસ્તપ્રતા પણ નોંધાયેલી છે તે એમાં લહિયાનાં નામેા હેાય છે. આ માહિતીના સંવતવાર અનુક્રમણિકામાં સમાવેશ ન હેાઈ એને ઉપયાગ આગળના ભાગાને આધારે જ કરવાને! રહે. આથી લહિયાનામની આ વર્ણાનુક્રમણીમાં એવડી વ્યવસ્થા નિપજાવવાની થઈ છે. લહિયાનામની સાથે પહેલાં જે (ભાગનિર્દેશ વિનાના) પૃષ્ઠાંકના નિર્દેશ છે એ આ સાતમા ભાગની સંવતવાર અનુક્રમણિકાને છે; પછી કૌંસમાં ભાગ અને પૃષ્ટાંકતા નિર્દેશ છે તે આગળના ભાગાને લેખનસ ંવત વગરની હસ્તપ્રતાની પુષ્પિકાએના નિર્દેશ છે. એક પૃષ્ઠ પર એકથી વધુ વાર લહિયાનાં નામ આવતાં હેાય ત્યાં પૃષ્ઠાંકની બાજુમાં કૌ સમાં એ સંખ્યા ર્શાવી છે.
Jain Education International
*., ગણિ વગેરે નિર્દેશવાળાં કે એ વગરનાં નામેાને અહીં ભેગાં કર્યા છે, પણ ભેગાં થયેલાં નામેામાંથી કેટલાંકમાં આવા નિર્દેશ છે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org