________________
જૈન ગૂર્જર કવિઓ: ૭ કેમકે પ્રાપ્ત નામમાં હસ્વ-દીર્ઘ ની ચેકસ વ્યવસ્થા નથી. અન્યત્ર હસ્વદીર્ઘ “ઇ” “ઉ”ને ભેદ નિરર્થક લાગ્યો ત્યાં કાં તો જોડણું સુધારી નાખી છે અથવા જોડણભેદની ઉપેક્ષા કરી એક જ ક્રમમાં નામ ગોઠવ્યાં છે. અનુસ્વારની પણ, આ રીતે જ, ઉપેક્ષા કરવાનું થયું છે. કેવળ લહિયાની શિથિલતાથી શસની ફેરબદલી થયેલી લાગી ત્યાં લેખન એમ ને એમ રાખી નામને સાચા સ્થાને જ મૂક્યાં છે. આમાં પણ આવશ્યક લાગ્યો ત્યાં પ્રતિનિર્દેશ કર્યો છે. “વિનયવને' જેવાં નામને પણ ક્યારેક એક જ ક્રમમાં ગોઠવ્યાં છે, પણ આવા કિસ્સામાં પ્રતિનિદેશ અવશ્ય કર્યો છે. ક્ષમા/ક્ષેમ/ખીમખેમ” એ ઘણું જ પ્રચલિત વિકલ્પ છે, પણ એમને એક સાથે મૂકવાથી ઘણું ગૂંચવણભર્યું ચિત્ર ઊભું થતું હતું તેથી જે-તે ક્રમમાં જ રહેવા દીધાં છે પણ પ્રતિનિર્દેશથી એકરૂપતા સૂચવી છે. ટૂંકમાં, મધ્યકાલીન ઉચ્ચારણ-લેખનસ્થિતિને શક્ય એટલી સાચવી રાખીને પણ આવા ભેદને કારણે એક જ નામ જુદી જુદી જગ્યાએ વેરાઈ ન જાય એની કાળજી રાખીને સઘળી વ્યવસ્થા ગોઠવી છે. નામને છેડે આવતા “જી” “બાઈ વગેરે શબ્દોને પણ, એ નિરર્થક લાગ્યા ત્યાં, ક્રમ ગોઠવવામાં ધ્યાનમાં લીધા નથી. પરંતુ જ્યાં એ અંશે નામને અનિવાર્ય ભાગ જણાય ત્યાં એ પ્રમાણે જ ક્રમ ગોઠવ્યો છે.
વંશાદિનાં અને સ્થળનાં નામોમાં પણ ઉચ્ચારણભેદ કે ભ્રષ્ટ લેખનથી આવેલાં ભિન્ન રૂપને જરૂર જણાઈ ત્યાં સાથે મૂકી પ્રતિનિર્દેશ કર્યો છે.
આ સૂચિમાં સઘળે એક વ્યક્તિનાં વિભિન્ન નામ તિરેખાથી જ દર્શાવ્યાં છે.
એક નામ એક પાના પર એકથી વધુ વાર આવતું હોય એમ પણ બની શકે. આ હકીક્તની નોંધ આ સૂચિઓમાં થઈ શકી નથી.
આ નામસૂચિમાં જૈન અને જૈનેતર સામગ્રીમાં મળતાં નામે જુદાં રાખ્યાં નથી, કેમકે બને સામગ્રીમાંથી જૈન અને અર્જન નામો મળે છે.
વ્યક્તિના અકબર પાતશાહ | અકબર જલાલુદ્દીન ૯૨, ૩૦૪, ૩૦૬-૦૭, ૩૧૦૧.૯૬, ૩૧૪, ૩૪૪, ૨.૧૧૮, ૧૨, ૩૧૪, ૩૧૮, ૩૮૪૮૫, ૨૨૭, ૨૨૯, ૨૩૯, ૨૪૨, ૨૫૦, ૩૯૬, ૪૦૧, ૩,૪, ૯, ૧૩, ૨૫૫-૫૮, ૨૬૪, ૨૭૩, ૨૭૫– ૨૮-૨૯, ૮૭, ૧૦૧, ૧૧૨, ૧૧૫, ૭૬, ૨૭૯-૮૦, ૨૮૪, ૨૯૦– ૧૧૯, ૧૫૬, ૧૮૦, ૨૦૬, ૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org