________________
જૈન ગૂજરૃર કવિએ : ૭ કવચિત દેખાઈ પણ એનેા ઉપાય નથી. શાકેા મૂળ સુધી જઈને એમને જુદાં પાડી જ શકશે.
સંશોધકેાને, થેાડા વધુ આગળ જઈને પણુ, મદદ કરવાની કેાશિશ કરવામાં આવી છે. કોઈ એક સ્થાને ક્રાઈ સાધુનામની સાથે ગુચ્છ કે ગુરુનું નામ ન હેાય પણ ખીજી રીતે નક્કી થઈ શકે તેમ હેાય તે એ સાધુનામને સૂચિમાં ગુચ્છ કે ગુરુના નામ સાથે જોડીને જ આપ્યું છે, ભલે નિર્દિષ્ટ સ્થાને એ માહિતી ન હેાય. આથી, આ સૂચિને ઉપયોગ કરનારને થેડી મૂંઝવણ તા થશે કેમકે સૂચિમાંની અને પાના પરની વીગત આટલે અંશે જુદી પડશે. પણ એણે સમજી લેવાનું રહેશે કે સાધુની એખ બહારથી જોડવામાં આવી છે. શકય એટલાં નામેાને, આ રીતે, એળખ આપવાથી નામેાના જંગલમાં કેડીઓ રચાય છે તે અંતે સુગમતા વધે છે એ સૌ
સ્વીકારશે.
૪૩૮
સાધુનામા સાથે આળખ જોવામાં ‘જૈન ગૂર્જર કવિઓ’ની જ સામગ્રીની ઘણી મદદ મળી છે. એક ઠેકાણે ગચ્છ-ગુરુનામ ન હેાય પણ ખીજે ઠેકાણે હાય અને પછીની શિષ્યપરંપરા વગેરે સમાન હેાય તે! એ વ્યક્તિ એક જ છે એમ નિર્ણય થઈ શકે. આ ઉપરાંત, આ માટે, અન્ય ગ્રંથાની મદદ પણ મર્યાદિત રૂપે મદદ લીધી છે. મર્યાદિત રૂપે એટલા માટે કે ગ્રંથમાં નામસૂચિ ન હેાય તા એની મદદ લેવાનું ઘણું અઘરું બને. જેમકે જૈન પરંપરાનેા ઇતિહાસ'માં અઢળક માહિતી છે, પણ એમાં નામસૂચિ નથી ! વળી, ‘જૈન પરંપરાના ઇતિહાસ', ‘જૈન ગૂર્જર કવિઓ'ની પહેલી આવૃત્તિમાંની અને અન્ય ચેડીક પટ્ટાવલીએ, જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ', ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ', ‘ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ' જેવાં હાથવગાં સાધનાની મદદ લેવાનું જ બની શક્યું છે.
ગચ્છ અને ગુરુનામ જોડવામાં મૂંઝવણ થાય એવાં સ્થાને! અહીં વારંવાર જડચાં છે. મૂળ સામગ્રીમાં જ કેટલીક વાર સ્થિતિ સંદિગ્ધ હેાય. પુષ્પિકાઓમાં શિષ્યપરંપરા શિ.' શબ્દથી -થી દર્શાવવાની પદ્ધતિ દેખાય છે પણ કેટલીક વાર આવા કશા સત વગર ઘણાં નામેા એક સાથે આવે છે. એમને શિષ્યપર પરાનાં નામેા ગણવાં કે એક ગુરુનાં શિષ્યાનાં નામેા કે માત્ર સમકાલીન સાધુનામે ? અન્ય ચાવીથી કોઈ વાર શિ.’ શબ્દ વચ્ચે રહી ગયાનું કે એ ગુરુબંધુએ હાવાનું (અને આગળનું નામ તે બન્નેના ગુરુનું હેાવાનું) કેટલેક સ્થાને નિશ્ચિત થયું છે પણ બધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org