Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજચંથી ૫. સુરપ્રસારિ’ : ગુરુ નાનક પરમાત્માના માર્ગે પળવા માટે ગુરુને અનિવાર્ય ગણે છે. ગુરુના સંગથી – સેવાથી – ઉપદેશથી – કૃપાથી જ નિર્મળતા પ્રાપ્ત થાય અને જ્ઞાન-સાધના થાય. રાગ મારુ (મ૦ ૧) ૧૫-૪-૨૧માં ગુરુ નાનક કહે છે –
आपि अतीतु अजोनी संभउ नानक गुरमति सो पाइआ ।
– અતીત, અયોનિ અને સ્વપ્રકાશ એવા પરમાત્માં ગુરુની શીખ . પ્રમાણે ચાલવાથી જ પ્રાપ્ત થઈ શકે.
ગુરુનાં સેવા-સંગથી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી, તેમના ઉપદેશ્ય મુજબ પરમાત્માના સાચા નામને જપ કરો – એ આખા આદિમંત્રને ભાવ છે, અને હવે પછી આવતાં પદોમાં એ જ ભાવનું રટણ થતું જણાશે. "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org