Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ३६
३४२ गिआनखंड माहि गिआनु परचंडु ।
नंदु ।
३४३ तिथे नाद बिनोद कोड ३४४ सरमखंडकी बाणी रूपु । ३४५ तिथे घाड़ति घड़ीऐ बहुतु अनू पु । ३४६ ताकीआ गला कथीआ न जाहि । ३४७ जे को कहै पिछे पछुताइ । ३४८ तिथे घड़ीऐ सुरति मति मनि बुधि । ३४९ तिथे घड़ीऐ सुरा सिधा की सुधि ॥ ३६ ॥
અથ
જ્ઞાન-ખંડમાં પ્રચંડ જ્ઞાનર્તજ છે; (૩૪૨) ત્યાં નાદ-વિનોદ અને કરોડો આનંદ છે. (૩૪૩) (પછીના) કલ્યાણ-ખંડનું લક્ષણ રૂપ છે. (૩૪૪) ત્યાં બહુ જ અનુપમ ઘાટ' ઘડાય છે; (૩૪૫)
૧. ‘સુખમની’માં ગુરુ અર્જુનદેવ (મ૦ ૫) જણાવે છે प्रभके सिमरन अनहद झुनकार ।
सुख प्रभ सिमरनका अन्तु न पार ||
-
અષ્ટ૦ ૧૭.
-પ્રભુના સ્મરણથી અનાહતનાદ સંભળાતો થાય છે; તે સુખને અંત કે પાર નથી. ગ્રંથસાહેબમાં આ અનાહત નાદના વૃં સવર્ (પાંચ પ્રકારનાં વાજિંત્રોના સૂર) તરીકે પણ ઉલ્લેખ આવે છે. તે સ્વર સંભળાવા લાગતાં તેના અલૌકિક આનંદમાં લીન થતું થતું મન હરિ-રસમાં છેક જ ડૂબી જાય છે. ‘વિનાદ’ એટલે તો સકળ બ્રહ્માંડની શૂધબૂધ પ્રાપ્ત થવાથી થતી તૃપ્તિ. ૨. મૂળ શબ્દ ‘સરમ’ છે. તેને, શરમ, શ્રમ, અને શર્મ (કલ્યાણ) એમ ત્રણ સમજાવે છે. ગમે તે અર્થ સ્વીકારો, પણ એ ભૂમિકા છે, એ કડી ૩૪૮–૩૪૯ના શબ્દો ઉપરથી સ્પષ્ટ થાય – લક્ષણ. ૪. આધ્યાત્મિક ઉન્નતિના અનેાખા ઘાટ.
રીતે જુદા જુદા અર્થકારો
$4
Jain Education International
સુરતા – સૂધ (સાક્ષાત્કાર)ની છે. ૩. વાળી – નામ – વર્ણન
For Personal & Private Use Only
www.jainelibrary.org