Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
(૩૫૪)
કોઈ નથી :– (૩૫૧)
ત્યાં આ સિવાયના બીજા ત્યાં (સાચા ભક્તો અર્થાત્) મહાબળી જોદ્ધાઓ અને શૂરમાઓ છે – (૩૫૨)
–જેમનામાં રામ ભરપૂર (વ્યાપી) રહેલા છે; (૩૫૩)
−અને જેઓ (પરમાત્માના) મહિમામાં ઓતપ્રોત છે.
(૩૫૬)
તેમના સ્વરૂપનું વર્ણન કરી શકાય તેમ નથી. (૩૫૫) તેઓ પછી મરે નહિ કે ફીથી (માયામાં) ઠગાય નહિ .
-
*પુષ્ઠ – ૩૭
—જેમના મનમાં રામ વસેલા છે. (૩૫૭) કેટલાય લોકના ભક્તો ત્યાં (એ ખંડમાં) વસે છે; (૩૫૮) તેઓ આનંદ કરે છે, કારણ કે, સત્ય-પરમાત્મા તેમના મનમાં પ્રગટ થયા છે. (૩૫૯)
૭૧
(3) ‘સચખંડ’માં તે નિરાકાર (પરમાત્મા) પોતે વસે છે. (૩૬૦) (આખી સૃષ્ટિને) સરજી સરજીને તે સંભાળે છે, અને કૃપા વડે ન્યાલ કરે છે. (૩૬૧)
ત્યાંનાં ખંડ-મંડળ-બ્રહ્માંડની – (૩૬૨)
–
(૩૬૪)
વાત કોઈ કરવા જાય, તો તેનો પાર ન આવે – (૩૬૩) ત્યાં કેટલાય લોક છે અને લોક દીઠ જુદા જુદા આકાર છે;
જેવો તેમનો હુકમ, તેવી એ કૃતિઓ છે. (૩૬૫)
એ બધીને જોઈ-સંભાળીને તે ખુશ થાય છે. એ બધું વિચારમાં લાવીને કહેવું, એ તો હે નાનક, લોઢાના ચણા° (ચાવવા) જેવું કઠણ છે. (૩૬૬-૭)
Jain Education International
૧. હોહ । ૨. સીતો સીતા – સિવાઈ ગયેલા – જોડાઈ ગયેલા. ૩. કર્મભૂમિ કહેવાતી આપણા જેવી કેટલીય કર્મભૂમિ છે; એમના પાર ન હોઈ શકે, એ ભાવ. ૪. વેલૈ । નિહાળે – જુએ – સંભાળ રાખે. ૫. ગિવ ત્રિવ– જેવા જેવા, ૬. વિૐ । વિકસે – પ્રફુલ્લ થાય. ૭. સાફ – પેાલાદ.
For Personal & Private Use Only
www.jainelibrary.org