________________
પંજJથી નરકમાં જ્યારે તેને ઉધાડો કરીને લઈ જાય છે, ત્યારે તે કેવો ડરામણો દીસે છે!
– પાપકર્મ કરનારને અંતે) પસ્તાવાવારો છે." [૧૪]
साहिबु होइ दइआलु किरपा करे
ता साई कार कराइसी । सो सेवकु सेवा करे, जिसनो हुकम मनाइसी ॥ __ हुकमि मंनिऐ होवै परवाणु
તા રમેશ મહું રૂણી | खखमै भावै सो करे
मनहु चिंदिआ सो फल पाइसी ॥ – તા તાહિ પૈથા વારૂણી ૨૫ //
અથ
સાહેબ દયાળુ થઈ કૃપા કરે, તો આપણી પાસે તે કર્મ કરાવે (જે તેમને ગમતાં હોય).
તે જેની પાસે પોતાનો હુકમ મનાવરાવે, તે સેવક તેમની સેવા કરી શકે. થાય
હુકમ માથે ચડાવીએ, તો પરવાનો મળે અને આપણે તેમના મહેલમાં પ્રવેશ પામીએ.
માલિક પ્રસન્ન થાય એવું જે કરે, તે સેવક મનચિંતવ્યું ફળ પામે.
– તેવા જનને પરમાત્માના દરબારમાં (શાલ-દુશાલા) ઓઢાડવામાં આવે. [૧]
૧. સુલતાન ઇબ્રાહીમખાન લેદીને સંબોધીને આ કહેવાયું છે, એમ કેટલાક માને છે. ૨. સારું ર ૩. દુમ મારી . દરબારનું રૂપક હોવાથી તે પરિભાષા છે. ૪. મનિ. ૫. હો રિવાજી – માન્ય રખાય. ૬. પૈધા રાણી – પહેરાવવામાં આવે છે. રાજાના દરબારમાં રાજા જેના ઉપર પ્રસન્ન થાય, તેને શાલદુશાલાથી નવાજવામાં આવે છે કે શિરપાવ આપવામાં આવે છે. તે રૂપક અહીં રાજાધિરાજ પરમાત્માના દરબાર માટે વાપર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org