Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 195
________________ ११२ [नान:- यासु ] 66 ‘સદ્ગુરુની કૃપા થવાથી પરમાત્માની ભક્તિનો રંગ લાગ; એ અમૃત પીતાંની સાથે સત્ય-પરમાત્માના પ્રેમમાં મત્ત થઈ જવાય. ‘સદ્ગુરુના ઉપદેશથી` કામનાઓનો અગ્નિ શાંત થઈ જાય, અને આત્મસુખમાં તરબોળ થવારૂપી અમૃત પીવા મળે. ‘સત્ય-પરમાત્માનું આરાધન કરનારો ગુરુમુખ જાતે તરે અને બીજાને પણ તા૨ે. પરંતુ કોઈ વિરલો જ આ વાત સમજે છે.” [૬૩] 66 66 ६४ सिद्ध ० ' इहु मनु मैगलु कहा बसीअले नानक ० सिद्ध ० पन्थी सचु अराधिआ गुरमुखि तरु तारी । नानक बूझे को वीचारी " ॥ ६३ ॥ અથ नानक ० Jain Education International कहा वसै इहु पबना । कहा बसै सु सबदु अउधू ताकऊ चूकै मनका भवना ॥ 'नदरि करे ता सतिगुरु मेले ८८ ता निज घरि वासा इहु मनु पाए । आपै आपु खाई ता निरमलु होवे धावतु वरजि रहाए ॥ 99 C किउ मूल पछाण आतमु जाणे किउ ससि घरि सूरु समावै । ' गुरमुखि हउमै विच खोवै ८८ तउ नानक सहजि समावै ॥ ६४ ॥ - અથ ( सिद्धो पूछे छे :-) મત્ત હાથી જેવું મન (તું કહે છે તેમ, ભક્તિના ૨‘ગમાં ૨ ગાય ત્યારે) કાં સ્થિર થાય ? १. गुर बीचारी । २. आतमसुखु धारी। 3. को बीचारी । अर्ध अह्यो - समन्हार. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208