Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 174
________________ ૧ સિધ-ગોસટિ गुरमुखि साइरि पाहण तारे । ગુરમુવિ #ોટિ તૈતીય વધારે છે ૧૦ / અ = ]નાનક – ચાલુ) “ગુરુ પાસેથી વિદ્યા મેળવનારા ઘડવૈયાઓએ (સમુદ્ર પાર લંકા સુધીનો) સેતુ બાંધ્યો; (તે સેતુ ઉપર થઈને રામનાં લશ્કરોએ જઈને) લંકા લૂંટી, તથા દૈત્યોને પરાભૂત કર્યા “વિભીષણરૂપી ગુરુને મુખેથી જાણેલા ભેદ વડે રામચંદ્ર રાવણનો વધ કર્યો. ગુરુનો સંગ કરનાર જો સમુદ્રમાં પથરાઓ તરાવી શકે, તો તે કરોડો મનુષ્યોને કેમ ન ઉદ્ધારી શકે? [૪૦] [નાન–વાણું] गुरमुचि चूकै आवण जाणु गुरमुखि दरगह पावै माणु । गुरमुखि खोटे खरे पछाणु गुरमुखि लागै सहजि धिआनु ॥ . ગુરમુવિ વરાહ સિત સમારૂ I | નાના ગુરમુવિ વધુ ન પાછું / 8 / - ૧. વિધાનૈ - વિધાનૂ - રચનાર. રામની સેનાના બે વાનરોને ગુરુ પાસેથી એવી વિદ્યા મળી હતી કે તેઓ જે પથ્થરને પાણીમાં મૂકે, તે ડૂબી જવાને બદલે તરે. ૨. સંતાજૈ - સંતાપ્યા. ૩. ઘરવાળું . ૪. તે વાર્તા આમ છેઃ રાવણના હૃદય ઉપર અમૃત-કુપ્પી હતી. તેથી રામ તેનું એક એક માથું જેમ જેમ કાપતા જતા, તેમ તેમ તેને નવું માથું ઊગતું. પછી વિભીષણને પૂછતાં તેણે જણાવ્યું કે, પહેલાં તમે બાણ મારી તેની અમૃત-કુપ્પી ફોડી નાખો, એટલે પછી તેને નવું માથું નહિ ઊગે. રામે તેમ કર્યું અને પછી રાવણનો વધ કર્યો. ૫. તેની શોટિ– તેત્રીસ દરોડ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208