________________
૧૦૪
• ૫ જગથી
इन्हा गली जंजीरीआ, इकि तुरी चड़हि बिसीआर । आपि कराए करे आपि, हउ कै सिउ करी पुकार ॥ - नानक करणा जिनि कीआ
फिरि तिस ही करणी सार ॥ २३ ॥
અ
હે નાનક, હરિ પ્રભુનો કશો તાગ પામી શકાતો નથી. તે પોતે સર્જન કરે છે, અને પાછા પોતે સંહાર કરે છે. કેટલાકના ગળામાં જંજીર છે, અને કેટલાક અનેંક' (ઉત્તમ). ઘોડાઓ ઉપર સવારી કરે છે.
તે પોતે કરાવે છે, અને પોતે (બધું) કરે છે; પછી હું કોની આગળ ફરિયાદ કરવા જાઉં?
– નાનક કહે છે, જેણે પોતે આ બધું સર્જ્ય છે, તે જ તેની સંભાળપ પણ લેશે ને? [૨૩]
पौडी २४
वडे कीआ वडिआईआ, किछु कहा कहणु न जाइ । सो करता कादर करीमु, दे जीआ रिजकु संबाहि ॥
साई कार कमावणी, धुरि छोडी तिने पाइ ।
'',
नानक एकी बाहरी, होर दूजी नाही जाइ ॥ -સો જરે નિતિભૈ નાદ્ ॥ ૨૪ ॥
અથ
મહાન પ્રભુની વડાઇનું વર્ણન કઈકે કરવું હોય તોય કરી શકાતું નથી.
તે પ્રભુ સૌનો કર્તા છે, સર્વશક્તિમાન છે, કૃપાળુ છે; બધા જીવોનું ખાવાનું તે જોગવે છે.
૧. પારાવાર – આ છેડો કે પેલા છેડા – તેના કશે અંત પામી શકાતા નથી. ૨. સાવતી । ૩. રાય્ મારી – વિનાશ – સંહાર કરે છે. ૪. વિશીમાર । ૫. સાર – સારસંભાળ. ૬. હ્રા | ૭. મુ | ૮. રિન ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org