Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
________________
पौडी ३८
३६८ जतु पाहारा धीरजु सुनिआरु । ३६९ अहरणि मति वेदु हथीआरु । ३७० भउ खला अगनि तप ताउ । ३७१ भांडा भाउ अमृतु तितु ढालि । ३७२ घड़ीऐ सबदु सची टकसाल ।
३७३ जिन कउ नदरि करमु तिन कार । ३७४ नानक नदरि नदरी निहाल ॥ ३८ ॥ અથ
સંયમરૂપી' પાડ અને ધીરજ રૂપી સોની – (૩૬૮) બુદ્ધિરૂપી એરણ, અને અધ્યાત્મજ્ઞાન રૂપી હથોડો; (૩૬૯) (ઈશ્વરના) ભયરૂપી ભૂંગળી' અને તપસ્યારૂપી તાતો અગ્નિ;
(૩૭૦)
७
તથા પ્રેમ-ભક્તિરૂપી મૂસ-પાત્ર, તેમાં (પ્રભુના નામ-સ્મરણ રૂપી) અમૃતરસ ઢાળે; (૩૭૧)
૧. રંતુ । ૨. હારા – સાનીની કામ કરવાની જગા. (જેમ લુહારની કોઢ કહેવાય છે.) ૩. દૃઢતા – સ્થિરતા – અટળતા. ૪. વેદુ । ગુરુ કે શાસ્ત્ર મારફત પ્રાપ્ત થતું અધ્યાત્મજ્ઞાન. ૫. ધ્વજા । સેાની અગ્નિને તેજ કરવા જે ફૂંકણીમાંથી ટૂંકા મારે છે તે. ૬. તાs | ૭. માંદા | ૮. અમૃતુ । ગ્રંથસાહેબમાં ‘અમૃત’ શબ્દ પ્રભુના નામ સાથે વપરાય છે. સર૦ અમૃત નામુ પઢે પિ નાગ | (સૂહી, મ૦ ૫, ઘરુ ૩, ૨-૩૨–૩૮). નાન અમૃત નામ સદ્દા ખુલવાતા (માઝ, મ૦ ૩, અષ્ટ૦ ૧૬). નામ-જપને સીધા અમૃત શબ્દથી ઉલ્લેખ્યાના દાખલા પણ ઘણા છે, જેમકે:- વારંવાર વાર પ્રમુ નપી, પી કંમૂતુ ફહ મનુ તનુ પીત્તે । સુખદ ૧૭–૬. ૧. – વારંવાર નિરંતર પ્રભુનું નામ જપીએ; એ અમૃત પીને મનમાં અને તનમાં તૃપ્ત થઈએ.
Jain Education International
03
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208