________________
પ જગથી
અ
સદ્ગુરુનો ભેટો થયા વિના કોઈ પરમાત્માને પામી શકયું નથી – કોઈ જ નહીં.
હર્
સદ્ગુરુની અંદર (પરમાત્માએ) પોતાની જાતને સ્થાપી છે; તેથી સદ્ગુરુ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરી બતાવે છે અને કહી સંભળાવે છે.
અંતરમાંથી (સર્વ પ્રકારનો) મોહ દૂર કરનારા સદ્ગુરુ મળે, તો હહંમેશને માટે મુક્ત થવાય.
આ ઉત્તમ તત્ત્વવિચાર છે કે, જે સાચા (ગુરુ) સાથે ચિત્ત
જોડે,
-
– તે જગતના જીવન એવા પરમ દાતા પરમેશ્વરને પામે ! [૬]
पौडी ७
सेव कीती संतोखीई जिन्ही सचो सचु धिआइआ । ओन्ही मंदै पैरु न रखिओ करि सुक्रितु धरमु कमाइआ ॥
ओन्ही दुनीआ तोड़े बंधना अनु पाणी थोड़ा खाइआ । तूं बखसीसी अगला नित देवहि चहि सवाइआ - • વરિબારે વડા પાબા || ૭ ||
-
અથ
તે ભક્તોએ (સાચી) સેવા કરી કહેવાય, જેઓ સત્ય એવા પરમાત્માનું જ ધ્યાન-ચિંતન કરે.
તેઓ પાપમાં (કદી) ડગ ભરે નહીં; તથા સત્કૃત્યો કરીને ધર્મ આચરે.
તેઓ દુનિયાદારીનાં બંધનો તોડી નાખે અને અલ્પ આહારપાણી કરે.
હે પ્રભુ ! તેમના ઉપર તું પરમમ કૃપા વરસાવે છે; તું નિત્ય આપ્યા કરે છે, અને એ પાછું રોજ સવાયું વધતું જાય છે.
૧. ‘અને એ વસ્તુ પરમાત્માએ પોતે જ પ્રગટ કહી સંભળાવી છે” – એવેદ્ય અર્થ પણ લેવાય. ૨. સદ્દા | ૩. ઉતમુ । ૪. સંતોષીરૂં – સંતોષી – ભક્ત, ૫. બાર્બી – પ્રથમ કોટીની. ૬. વીતી ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org