Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પ્રાસ્તાવિક
महला'१ बलिहारी गुर आपणे दिउहाड़ी सद वार । जिनि माणसते देवते कीए करत न लागी वार ॥१॥
અર્થ મારા ગુરુને દિવસમાં સો-સો વાર વારી જાઉં- જેમણે (મારા જેવાને) માણસમાંથી દેવતા બનાવ્યા, અને તેમ કરતાં જેમને જરાય) વાર ન લાગી ! [૧].
__ महला २५ जे सउ चंदा उगवहि सूरज चड़हि हजार । एते चानण होदिआ गुर बिन घोर अंधार ॥२॥ .
અર્થ સો-સો ચંદ્ર ઊગે અને હજાર-હજાર સૂર્ય (આકાશે) ચડે – એટલું અજવાળું થવા છતાં, ગુરુ વિના ઘોર અંધારું જ રહે. [૨]
महला १ नानक गुरू न चेतन्ही मनि आपण सुचेत । छुटे तिल बूझाड़ जिउ सुंबे अंदरि खेत ॥ खेतै अंदर छुटिआ कहु नानक सउ नाह । फलीअहि फुलीअहि बपुड़े भी तन विचि सुआह ॥ ३ ॥ ૧. મહું એટલે ઈશ્વરને સંદેશો ઝીલનાર ગુરુ – પેગંબર. મહલા ૧ એટલે પહેલા ગુરુ નાનક, તેમની આ રચના છે, એમ સમજવું. ૨. વિહાર | ૩. સદ્ વાર - શત વાર–સો વખત. ૪. એટલે મુક્ત. “જપુજી'માં આને બદલે મારા શબ્દ આવે છે. અર્થાત સત્ય પરમાત્માને પ્રાપ્ત કરનાર. ૫. મહલા ૨ એટલે બીજા ગુરુ અંગદને આ શ્લોક છે, એમ સમજવું. ૬. વાન ! ૭. જ્ઞાનપ્રકાશ ગુરુ વિના પ્રાપ્ત ન થાય, એ ભાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org