Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ११ ७५ सुणिऐ सरा गुणाके गाह । ७६ सुणिऐ सेख पीर पातिसाह । ७७ सुणिऐ अंधे पावहि राहु । ७८ सुगिऐ हाथ होवै असगाहु । ७९ नानक भगता सदा विगासु । ૮૦ કુળને તૂવ પાપ નાનું છે ?? li
અલ નામ પામવાથી ગુણ-સરોવરમાં મગ્ન થવાય; (૭૫) નામ પામવાથી શેખ, પીર અને પાદશાહ થાય, (૭૬) નામ પામવાથી અંધ પણ (પરમાત્માનો) રાહ પામે; (૭૭) નામ પામવાથી અગાધ હોય તે પણ ગમ્ય થાય; (૩૮) હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૭૯) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૮૦)
હવે પછી ૧૨મીથી ૧૫મી સુધીની ચાર પીંડીઓમાં “મ' શબ્દ પ્રધાન છે. લગનીપૂર્વક– ભાવપૂર્વક – મનમાં ધારણ કરવું, –માં એકરસ થઈ જવું, એવા ભાવના દ્યોતક તરીકે તે શબ્દ વપરાય છે. ' અર્થાત મનૈ એટલે ભગવાન મનમાં વસવાથી તેમના પ્રત્યે જે લગની લાગે, અને પરમાત્મા એક ક્ષણ પણ વીસરાતા ન હોવાથી મન-અંતરમાં સદા “હરિ', હરિ' કર્યા કરે– તેમનામાં જ લવલીન રહે, એ સ્થિતિ,
તેથી કરીને હવે પછીની પૌડી ૧૨થી ૧૫ સુધીમાં મને શબ્દનો અર્થ “નામમાં લવલીન થનાર', અને બન્ને શબ્દનો અર્થ “નામમાં લવલીન થવાથી’ એ કર્યો છે.
૧. સર | ૨. હિ - અવગાહન. ૩. તેમના જેવી આધ્યાત્મિક તેમજ આધિભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરે. ૪. અજ્ઞાની – એવો અર્થ. ૫. માતા - અર્થાત ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા.
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org