Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी १४ ९३ मंने मारगि ठाक न पाइ । ९४ मनै पति सिउ परगटु जाइ । ९५ मनै मगु न चले पंथु । ९६ मनै धरम सेती सनबंधु । ९७ ऐसा नामु निरंजनु होइ । ९८ जे को मंनि जाणे मनि कोइ ॥ १४ ॥
. ક0
શ.'
)
નામમાં લવલીન થવાથી માર્ગમાં વિશ્વ નડે નહિ; (૯૩)
નામમાં લવલીન થવાથી પત-આબરૂ સાથે પ્રગટપણે આગળ વધાય; (૯૪)
નામમાં લવલીન થવાથી (સત્યને ધારી) માર્ગ પળે; આડપંથે ફંટાવાનું ન થાય; (૯૫).
નામમાં લવલીન થવાથી ધર્મ સાથે સંબંધ થાય. (૯૬) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે. (૯૭)
તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં તેને મહિમા) સમજી શકે. (૯૮)
૧ ટા! કામક્રોધાદિ વાટપાડુ-જે માણસના ચિત્તના પરિપંથી છે, (ગીતા અ૦ ૩-૩૪) –તેમના તરફનું વિદન. ૨. પતિ સિકા ૩. . સ્વર્ગના માર્ગ નરકને પંથે પળ નથી, (સીધે પરમાત્મામાં એકરૂપ થઈ જાય છે) - એવો અર્થ પણ લેવાય. મૂળ મધુ ન એવા છૂટા શબ્દોને બદલે મજુન એવો ભેગો શબ્દ કેટલાક વાંચે છે અને એ અર્થ કરે છે કે, “નામમાં લવલીન રહેનાર પિતાને માર્ગે મગન થઈને (મગુન) ચાલે છે.” ૪. સેતી | જીવોનાં કર્મોને હિસાબ રાખનાર ધર્મરાજા પણ તેનાં કર્મોને હિસાબ રાખવાનું માંડી વાળે છે, એવો ભાવ સમજો. અથવા, તે માણસ પછી ધર્માચરણ જ કરે છે, એ અર્થ પણ લેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org