Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी २३
२०१ सालाही सालाहि एती सुरति न पाईआ । २०२ नंदीआ अंतै वाह पवहि समुंदि न जाणीहि । २०३ समुंद साह सुलतान गिरहा सेती माल । २०४ कीड़ी तुलि न होवनी में तिसु मनहु न वीसरहिं ॥ २३ ॥
અથ
હે પ્રભુ, તારા ભક્તો તારી સ્તુતિ કરતા કરતા પોતાના જુદાપણાનું જરા જેટલું ભાન રાખી શકતા નથી : (૨૦૧)
– (જેમ) નદી અને નાળાં' સમુદ્રમાં ભળી ગયા પછી તેના રૂપ જ થઈ જાય છે.' (૨૦૨)
સમુદ્ર સમાન (અફાટ સામ્રાજ્યનો ધણી) અને ડુંગરા જેટલી ધનદોલતવાળો સુલતાન બાદશાહ પણ – (૨૦૩)
પરમાત્માને મનથી ન વીસરનાર કીડી (સમાન ભક્ત)ની તોલે ન આવે! ૨૦૪)
૧. સાહારી – સાલાહણા – સ્તુતિ કરનારા ભક્તો, સંત. ૨. સાહિ । ૩. સુરતિ । ૪. વાહ – વહેળા. ૫. ન નાળ ્ – જુદાં જણાતાં – રહેતાં નથી. ૬. વિરહા - ગિરિ, પર્વત. ૭. સેતી ।
Jain Education International
*
For Personal & Private Use Only
www.jainelibrary.org