Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ-૩૭ પહેલી જ પડીમાં જે જણાવ્યું છે કે, સો, પુર્વ કે બીજી હજારો ચતુરાઈઓથી પણ “સચિઆરાથવાનું નથી, તેને જ પડશે આ ૩૩મી પૌડીમાં પણ છે. ઈશ્વરને પામવાની બાબતમાં કીટ જેવા જીવની કશી કરામત (સિમાજ કે જ્ઞાતી) કામ ન આવી શકે. ૩૨મી, ૫૩મી વગેરે કડીમાં જણાવેલ નર એટલે કે, પ્રભુની કૃપાદૃષ્ટિ જ તેમાં કારગત નીવડી શકે. ઉપનિષદોમાં પણ, “વૈષ qજીતે તેનો :જેને એ પરમાત્મા પસંદ કરે, તેના વડે જ પ્રાપ્ત કરી શકાય છે'- એમ કહ્યું છે. અને ગુરુ આશ્વાસન આપે છે કે, જેના હાથમાં એમ પસંદ કરવાનું – એ બધું બક્ષવાનું જોર છે, તે પરમાત્મા “આ બધું રચીને સંભાળી રહ્યા છે' (કડી ૩૧૯). અર્થાત એગ્ય લાયકાત દાખવનાર જીવને તે પિતાની સાથે “ફ” (કડી ૩૧૦) થવાની – પિતામાં સમાઈ જવાની સીડી આપી દે છે.
અત્યાર સુધી કહેલી બાબતના સિંહાવકન રૂપે, ગુરુ નાનક, ઈશ્વરને માર્ગે સાધક જીવ યાત્રા શરૂ કરે, ત્યારથી માંડીને તે જે જે ભૂમિકાઓ સર કરતે જાય,તે કુલ પાંચ ભૂમિકાઓને પાંચ “ખંડ' નામે હવે રજૂ કરે છે: (૧) ધરમખંડ, (૨) ગિઆનખંડ, (૩) સરમખંડ, (૪) કરમખંડ, (૫) સીખંડ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org