Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी १५
१०० मंने परवारै साधारु । १०१ मनै तरै तारे गुरु सिख । १०२ मनै नानक भवहिं न भिख । १०३ ऐसा मामु निरंजनु होइ । १०४ जे को मंनि जाणे मनि कोइ ॥१५॥
નામમાં લવલીન થવાથી મોક્ષ-દ્વાર પામે; (૯૯) નામમાં લવલીન થવાથી પરિવારનો પણ ઉદ્ધાર થાય; (૧૦૦)
નામમાં લવલીન થવાથી ગુરુ (પોતે) તરે અને શિષ્યને પણ તારે (૧૦૧)
નામમાં લવલીન થવાથી હે નાનક! (ક્યાંય) ભીખ માગવાપણું ન રહે. (૧૦૨)
(પરમાત્માનું) નિરંજન નામ એવું છે (૧૩)
તેમાં લવલીન થનાર કેઈ વિરલા જ હૃદયમાં તેનો મહિમા) સમજી શકે. (૧૦૪)
૧. પોતાના પરિવારને પણ નામના આધારવાળો (કાવાર – સમાધાર) કરે – એવો અર્થ પણ લેવાય છે. ૨. ગુરુને શિષ્ય (મુસિવ એવો ભેગો શબ્દ લઈને) પોતે પણ તરે અને બીજા શિષ્યોનેય તારે,-એવો અર્થ લઈ શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org