Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
૩૧ જીવોની જાતિઓ અને રંગોનાં નામો સરજનહારે સતત બૂડેલી (-ચાલતી) રહેતી' કલમ વડે લખ્યા કર્યા છે. (૧૧૭-૧૧૮)
એનો હિસાબ કોણ લખી શકે? (૧૧) એ હિસાબ લખે તો પણ કેટલો મોટો થાય! (૧૦૦)
– હે પ્રભુ! તારી કેવી કેવી શક્તિઓ! તારાં કેવાં કેવાં સ્તુતિપાત્ર રૂપો ! કેટકેટલાં દાન! એ બધાંનો અંદાજ કણ કાઢી શકે? (૧૨૧-૧૨૨)
એક શબ્દ ઉચ્ચારવા માગે (તે) આ આખો પસારો પાથરી " દીધો છે, (૧૨૩)
– લાખો મહાસાગરો તેમાંથી થયા છે! (૧૨૪) નારી કુદરતને કોણ વર્ણવી શકે? (૧૨૫). તને એક વાર પણ વારીક જઈ શકતો નથી. (૧૨૬) તને જે ગમે તે ખરું! (૧૨૭) હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે. (૧૨૮) ૧૦૫: પંર . પ્રભુએ સ્વીકારેલા – પ્રભુને પામેલા સંત. તેમનું જ વર્ણન શુળ” અને “કનૈ' વાળી આઠ પીઓમાં ગુરુ કરતા આવ્યા છે.
૧૧૧ : વૌણુ ઘણું ધી એટલે ધવલ-બળદ – નંદી. પંજાબ તરફ એવી માન્યતા છે કે, નંદી (બળદ)નાં શીંગડાં ઉપર પૃથવી ટેકવવામાં આવી છે. શેષનાગ કે કાચબા (કર્મ) ઉપર ટેકવવામાં આવી છે, એવી બીજી માન્યતાઓ પણ છે. ગુરુ નાનક ૧૧૪મી કડીમાં તેનું ખંડન કરે છે જ, પરંતુ આ બધી પૃથ્વીઓ શાના આધારે ખરેખર ટકી રહી છે, તે પણ એ બતાવતા જાય છે. જેમકે, દયાના પુત્ર ધર્મ ઉપર પ્રભુએ આ બધું સ્થાપી રાખ્યું છે. ધર્મ એટલે પરમાત્માએ સ્થાપેલે નિયમ. એ નિયમ બીજા કોઈ પરાયાને નથી – પિતાગુરુ પરમાત્માને જ છે; અને
૧. પુરી | ૨. વી. ૩. સૂતું - ખેતરમાં ઊભી ફસલે પાક કેટલો ઊતરશે તેનો અંદાજ. ૪. કાર રૂપી શબ્દ ઉચ્ચારવા માત્રો – એવો અર્થ. સરખા, મારૂ | મ૦ ૩ (૧૬-૪-૧૮) – મોરારિ તમ સર્ટિ કાર્ફ - એક કાર શબ્દ ઉચ્ચારવા માત્રો તમે આખી સૃષ્ટિ પેદા કરી છે.” ૫. @ વીવાહ ! ક્યા જોરે વર્ણન કરી શકું? – એમ વળ' સાથે “ર” અધ્યાહાર ગણીને પણ અર્થ કરાય છે. ૬. તન-મન વારી નાખી, મારાપણું ભૂલી જાઉં – એવો ભાવ. ૭. સામતિ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org