SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी १५ १०० मंने परवारै साधारु । १०१ मनै तरै तारे गुरु सिख । १०२ मनै नानक भवहिं न भिख । १०३ ऐसा मामु निरंजनु होइ । १०४ जे को मंनि जाणे मनि कोइ ॥१५॥ નામમાં લવલીન થવાથી મોક્ષ-દ્વાર પામે; (૯૯) નામમાં લવલીન થવાથી પરિવારનો પણ ઉદ્ધાર થાય; (૧૦૦) નામમાં લવલીન થવાથી ગુરુ (પોતે) તરે અને શિષ્યને પણ તારે (૧૦૧) નામમાં લવલીન થવાથી હે નાનક! (ક્યાંય) ભીખ માગવાપણું ન રહે. (૧૦૨) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે (૧૩) તેમાં લવલીન થનાર કેઈ વિરલા જ હૃદયમાં તેનો મહિમા) સમજી શકે. (૧૦૪) ૧. પોતાના પરિવારને પણ નામના આધારવાળો (કાવાર – સમાધાર) કરે – એવો અર્થ પણ લેવાય છે. ૨. ગુરુને શિષ્ય (મુસિવ એવો ભેગો શબ્દ લઈને) પોતે પણ તરે અને બીજા શિષ્યોનેય તારે,-એવો અર્થ લઈ શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy