Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછ - ૭ જણાવ્યું છે કે, પરમાત્માના હુકમ અનુસાર થાલીએ, તે “સચિઆરા' થવાય – સત્ય પરમાત્માને પામી શકાય.
હવે પછીની પૌડીમાં ગુરુ નાનક ગુરુનું શરણું લઈ (ગુરુમુખ થઈ) તેમના બતાવ્યા પ્રમાણે નામસ્મરણમાં લીન થવાનો ભક્તિમાર્ગ સ્થાપતા જાય છે.
२६ : नानक बिगल बेपरवाहु
પરમાત્માએ પિતાના હુકમ વડે આખી સૃષ્ટિને માર્ગ પ્રવર્તાવ્યો છે, છતાં તે પિતે તેનાથી અલિપ્ત જ છે. એના વતીનું કશું ઊણાપણું કે ભરેલાપણું એમને પ્રાપ્ત થતું નથી. ઉપનિષદ કહે છે તેમ, પૂર્ણમાંથી પૂર્ણ નીકળ્યું છે, અને પૂર્ણમાંથી પૂર્ણ બાદ થવા છતાં પૂર્ણ જ બાકી રહે છે– એ અદ્ભુત ઘાટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org