Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જપુછએ કરવાથી (એમની પ્રસન્નતાની નિશાનીરૂપે) શાલ-દુશાલા પ્રાપ્ત થશે; અને (પૂર્ણ) કૃપા થતાં મોક્ષદ્વાર! (૩૨)
ત્યારે તે નાનક, જાણવા પામીએ કે, સત્ય પ્રભુ પોતે જ સર્વ કંઈ છે. (૩૩)
૩૨ : 1. રાજા જેના ઉપર ખુશ થાય તેને દરબારમાં બોલાવી શાલદુશાલારૂપી સરપાવ આપે છે. સરખાવો વાર માઝકી, મ0 ૧, પૌડી ૨૭:
दान सच्चे महलि खसमि बुलाइआ ।
सच्ची सिफति सालाह कपड़ा पाइआ ॥ – મને કીર્તનિયાને પરમાત્માએ પોતાના સત્ય ધામમાં બોલાવ્યો; આમ સત્ય પરમાત્માના કીર્તન વડે તેમની પાસેથી (બક્ષિસરૂપે) હું શાલ-દુશાલા
પામો.
૧. રમી – કર્મ કરવાથી. ૨. ના જુદા જુદા ગુણોરૂપી વિભૂતિઓ, એ ભાવ. ૩. નર-નજર – કૃપાદૃષ્ટિ. ૪. વિમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org