________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્ત ધર્મોમાં પણ વિચારી અને માચારો સંબંધી અ
નેક મતભેદો પડયા હતા.
શ્રી મહાવીર પ્રભુના અગિયાર ગણધર થયા અને નવ ગચ્છા થયા. શ્રી મહાવીર પ્રભુ પશ્ચાત્ એકલા સુધોસ્વામી ગણધર રહ્યા તેથી તેમના નામથી વષોઁનચ્છ કહેવાણા.
।
શ્રી મહાવીર પ્રભુના ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. ગણધરાએ અગિયાર અંગ ચત્તુ પૂ વગેરેની રચના કરી. સ્થવિર મુનિએ એ પયજ્ઞા-ઉપાંગા, ગ્રન્થા, પ્રકરણા વગેરેની રચના કરી. શ્વેતાં બર જૈનાગમમાં સત નિહૅવાની વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક ભેદ્દા તા ઉત્પન્ન થયા અને નમ્ર થયા, પરંતુ ઇતિહાસના પાને તેઓનુ અસ્તિત્વ કાથમ રહ્યું છે.
શ્રી મહાવીર પ્રભુના શાસનમાં અનેક ગચ્છ મતભેદો પ્રગટયા છે. પરંતુ તેમાં નવતત્ત્વ, પંચાસ્તિજાય, વગેરે તત્ત્વીની પ્રાય: એકસરખી માન્યતા અ
For Private and Personal Use Only