________________
મુકદ્દમાનું ફળ વગર કારણે ત્યાંથી શું બધા જીવતા ઘેર પાછા ફરે છે ? અરધાક માણસ માટીમાં દબાઈ ક્યાંય તળિયે જાય છે તેની ખબર પણ મળતી નથી. ”
નાની વહુ બોલી, “ ત્યારે બાપ બેટો મળીને જેલ ભેગવવા જાઓ. ”
મોટી વહુ ચૂપ રહી. શંભુ તેને હાથ પકડી બોલ્યો, હું કાલે જ એ છેકરાને લઈ જઈને પાંચરાને પુલે કામે લગાડી દઈશ, મોટાં વહુ, ભાઈને ઠંડા પાડે. ફરી એવું નહિ થાય. ”
તેની સ્ત્રી બોલી, “ઝઘડારગડા તે માત્ર એ અભાગિયાને કારણે જ છે. તમને પણ કેટલી વાર કહ્યું છેદિદિ, કે તેને ઘરમાં ન પિસવા દો. બહુ બહેકા નહિ. એ તો મેં કહ્યું નથી, નહિ તે ગયે મહિને તમારી સોનેરી કેળની લૂમ રાત્રે કેણ કાપી ગયું હતું ? એ જ ચેર, બીજું કોણ? લાકડાના દેવને ખાસડાંની પૂજા કર્યા વિના કંઈ ચાલે ? પુલને કામે મોકલી દે, ગામનેય જંપ વળે.”
શંભુએ માના સોગંદ ખાઈને કહ્યું, “કાલે ગમે તેમ કરીને છોકરાને ગામ બહાર કાઢ્યું ત્યારે પાણીનું ટીપું મેંમાં મૂકે.”
ગંગામણિએ એ વાતને પણ કશો જવાબ આપ્યો નહિ, હાથમાંને ફાચરે નાંખી દઈ ચૂપકીથી ઘેર પાછી ફરી.
સ્વામી, ભાઈ, હજુ પણ ખાધા વિનાના છે. પાછલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org