________________
મહેશ
66
""
નથી. ભલે ન આપે, ”—તેનું ગળું ભરાઈ આવ્યું ત્યાર બાદ આંખમાંથી ટપટપ કરતાં આંસુ પડવા લાગ્યાં. પાસે આવી શાંતિથી ધીરેધીરે તેના ગળા ઉપર, માથા ઉપર, પીઠ ઉપર હાથ ફેરવતા ફેરવતા ખૂબ ધીમે અવાજે ખેાલવા લાગ્યા, મહેશ, તું મારા દીકરા છે, તું મારું આઠ વર્ષ સુધી ભરણપાષણ કરી ધરડે થયા છે, તને હું પેટપૂર ખવડાવી શકતા નથી, પરંતુ તું તે જાણે છે તે કે તને હું કેટલા ચાહું છું. ’” મહેશ જવાબમાં ફક્ત ડાર્ક લંબાવી, આરામથી આંખ મીંચી રહ્યા. ગપુર બળદિયાની પીઠ ઉપર આંસુ લૂછી નાખી તેવા જ અસ્ક્રુટ અવાજે કહેવા લાગ્યા, જમીનદારે તારા માંમાંથી ખાવાનું કાઢી લીધું, સ્મશાન પાસે ગામને જે નાના સરખા ચરે હતા, તે પણુ પૈસાને લેભે જમાબંધી કરી દીધું. આ દુકાળને વર્ષે તને કેમ કરીને જીવતા રાખું, ખેલ ? છેાડી મૂકું તેા તું ખીજાના એકધા વીંખી ખાય, લેાકાની કળાને માં લગાડે, તને હું શું કરું? તારા શરીરમાં હવે જોર નથી, ગામમાં કાઈ ને તારી જરૂર નથી, લેકે તને ગુજરીમાં × વેચી નાખવાનું કહે છે. ” એ વાકય મનમાં મનમાં ખેલતાં જ ફરીથી તેની બે આંખેા છલકાઈ તે ટપટપ કરતું પાણી પડવા લાગ્યું. હાથ વડે લૂછી નાખી ગટ્ટુરે એક વાર આમતેમ નજર કરી. લીધી, ત્યારબાદ ભાંગેલા ઘરની પછીતેથી કેટલુંક જૂનું મેલું થઈ ગયેલું ધાસ આણી મહેશના માં આગળ નાખી ધીમે × મૂળ ગા-હાટ, ” ઢાર વેચવાનું મજાર, જ્યાં વેપારીઓ અને કસાઈ ઢાર ખરીદે છે.
Jain Education International
For Private & Personal Use Only
૧૦
A
www.jainelibrary.org