________________
મી
નાએ છાકરાને એય હાથે હૈયે ચાંપ્યા. વસ્તુતઃ તે વખતે તેને એ સલાહ કંઇ થેાડા લેાકાએ આપી ન હતી. છતાં પણ તે કેમે કરી તૈયાર થઈ નહિ, ત્યારે તેની છેડણીસતામણી પણ ઓછી નહેાતી થઈ. એ વાત યાદ આવતાં અભાગીની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. છેકરાએ હાથ વડે તે લૂછી નાંખી કહ્યું, “ગાડી પાથરી આપું મા, જરા સૂઈ જઈશ ? ’’
મા ચૂપ રહી. કાંગાલીએ સાદડી નાખી, ગેાદડી પાથરી, માંચા ઉપરથી નાનું એશિકું નીચે નાખી હાથ પકડી તેને બિછાના ઉપર ખેંચી જવા માંડી, એટલામાં તેની માએ કહ્યું, “કાંગાલી, આજ તારે કામે જવાની જરૂર નથી. ’’
""
કામે ન જવાની વાત કાંગાલીને ખૂબ ગમી, પરંતુ ખેલ્યે, “તેા. પછી ચવાણાના બે પૈસા નહિ આપે, મા!' ‘ ભલે ના આપે, આવ તને વાત કહું. વધારે થેાલવાની જરૂર પડી નહિ, કાંગાલી તરત જ માને હૈયે લપાઈ સૂઈ જઈ ખેાલ્યા, “ તા કહે, રાાનેા દીકરે, કાટવાલનેા દીકરા અને પેલા પક્ષીરાજ ધેાડે.’’
અભાગીએ રાજપુત્ર, કાટવાલપુત્ર અને પક્ષીરાજ ઘેાડાની કથાની વાત શરૂ કરી. એ બધી વાત તેણે ખીન્ન પાસે કેટલાયે દિવસ ઉપર સાંભળેલી તથા કેટલીવાર કહેલી પરંતુ થોડીવારમાં તે તેને રાજપુત્રે કયાં ગયા અને તેના કાટવાલપુત્રે કત્યાં ગયા. તેણે એવી વાત શરૂ કરી કે જે પારકા પાસેથી શીખેલી ન હતી, પોતાની જ રચેલી હતી. તેને તાવ જેમ
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org