________________
છી.
66
તમારા બાપનું ઘર ગામડામાં આવ્યું લાગે છે ? ” હા, દિદિ, તદ્દન ખૂટ ગામડામાં. વણુ સમજ્યું કાલ મારાથી શુંનું શું મેલાઈ ગયું, પણ અપમાન કરવાને ઇરાદે નહિં, આપ મને કહેશે! તે સાગન ખાઈને દિ−િ’
**
હરિલક્ષ્મીએ આશ્ચર્ય પામી કહ્યું, “ એ શું, મઝલી–વહુ ? તમે તે! મને એવા એકે શબ્દ પણ કહ્યો નથી !''
66
મઝલી—વહુ એના જવાબમાં કશું પણ ખેાલી નહિ. પર તુ, જા કહીને ફરીથી વિદાય લઈ ને જ્યારે તે ધીરે ધીરે બહાર ચાલી ગઈ, ત્યારે એના કંતે અવાજ જાણે એકક્રમ જુદી જ જાતને સંભળાયા.
રાતે શિવચરણ જ્યારે એારડીમાં પેઠે, ત્યારે હરિલક્ષ્મી ચૂપચાપ સૂતેલી હતી. મઝલી-વહુના છેવટના શબ્દો એને હવે યાદ ન હતા. શરીર પહેલાં કરતાં સ્વસ્થ અને મન પણ શાંત અને પ્રસન્ન હતું.
૧૩૦
""
,,
શિવચરણે પૂછ્યું, કેમ છે, મેટાં-વહુ ? ” લક્ષ્મીએ ઊઠીને એઠાં થઈ કહ્યું,
"C
""
સારુ છે. શિવચરણે કહ્યું, ‘‘ સવારની વાત તે જાણે છે ને ? કરમફૂટચાને મેાલાવી મંગાવીને બધાની સામે એવા તે ખખડાવી નાખ્યા છે કે આખા જનમારામાં ભૂલવાના નથી. હું ખેલપુરના શિવચરણ ! હાં !”
r
હરિલક્ષ્મીએ ભયપૂર્વક પૂછ્યું, “ કાને ?”
શિવચરણે કહ્યું, “ વિપનાને મેલાવીને કહી દીધું કે તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org