Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 188
________________ "હરિલકમી શક્યો નહિ, દેશમાં જ રહ્યો. જતી વખતે સ્વામીને એક વાત કહેવાને માટે એ મનમાં મનમાં અકળાવા લાગી, પરંતુ મેં ફાડીને કેમે કરી આ બધા લેકની આગળ તે વાત કરી શકી નહિ. એને વારેવારે એમ થવા લાગ્યું કે જે વિનંતિ કરવી છે એનો અર્થ એ નહિ સમજે. ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198