________________
હરિલક્ષ્મ
જે જ્યાં હતાં તે બધાંય તમા જોવા દેાડી આવ્યાં, અને એમ સૌની વચમાં ગુપચુપ બેઠાં હતાં પેલા ધરની મઝલી-વહુ અને તેમની શેઠાણી આ ધરની ગૃહિણી.
આટલી નાની, નજીવી ચીજ માટે આવડું મેટું ધમસાણ ચાય એને લક્ષ્મીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતા. આરેાપને જવાબ આપવાનું તે। દૂર રહ્યું પણ અપમાન, અભિમાન અને લજ્જાથી તેમાં પણ ઊંચુ કરી શકી નિહ. લજજા, ખીજાને માટે નહિ તેને પેાતાને માટે જ. આંખામાંથી આંસુ ટપકવા લાગ્યાં. તેના મનમાં થયું, આટલાં માણુસેની સમક્ષ પોતે જ જાણે પકડાઈ ગઈ છે અને વિપિનનો સ્ત્રી જ તેને ન્યાય કરવા એડી છે.
એત્રણ મિનિટ એમ ને એમ એસી રહીને એકદમ ભારે પ્રયત્નપૂર્વક પેાતાને કાબૂમાં રાખી લક્ષ્મીએ કહ્યું, “ફોઈબા રે! તમે બધાં જ એકવાર આ એરડામાંથી જાએ. ’
તેના ઇશારાથી બધાં બહાર ગયાં, એટલે લક્ષ્મી ધીરે ધીરે મઝલી–વહુની પાસે જઈ બેઠી. હાથ વડે તેનું મુખ ઊંચુ કરીને જોયું. તેની પણ બન્ને આંખેામાંથી આંસુ વહી રહ્યાં હતાં. તે એટલી, “ મઝલી–વહુ હું તારી દ્વિદિ છું. ” એટલું કહીને પાતાના છેડા વતી તેનાં આંસુ લૂછી નાખ્યાં.
'
Jain Education International
For Private & Personal Use Only
૧૮૩
www.jainelibrary.org