________________
છબી
સ્ત્રીએ જરાક સંશય ખતાવીને કહ્યું, પરંતુ મઝલી– વહુ તે એવું કશું ઘણે ભાગે મેલે એવાં નથી. ભારે ચાલાક છે ને? કદાચ વધારી વધારીને લેાકા બધું તમારી આગળ કહી ગયા હશે.
17
<<
શિવચરણે કહ્યું, “ નવાઈ નહિ. પણ આ ખેલ મેં મારે પેાતાને કાને જ સાંભળ્યા છે.
,,
<<
હરિલક્ષ્મીને વિશ્વાસ ન આવ્યેા. પરંતુ એ ઘડીને માટે સ્વામીનું મનેારંજન કરવાના હેતુથી એકદમ કાપ પ્રદર્શિત કરીને ખેાલી ઊઠી, “ શું કહેા છે ? એટલા બધા અહંકાર ? મને તે ભલે મન ફાવે એવું કહી ગઈ, પરંતુ જેઠ તરીકે તમારું તે જરાક સન્માન રાખવું જોઈ એ ? ”
શિવચરણ ખેલ્યું, “હિંદુના ધરમાં તે બધાં એમ જ માને છે. ભણેલી ગણેલી વિદ્વાન બાઈ ખરીને ? તાપણુ મારું અપમાન કર્યું એ તે। ઠીક છે, પરંતુ તારું અપમાન કરીને તે કાઈ ને ઉગારા નથી. કચેરીમાં જરાક જરૂરી કામ છે, હું ાઉં છું. ” એમ કહીને શિવચરણુ ચાલ્યા ગયા. વાત જે રીતે કઢાવવાની હરિલક્ષ્મીની ઇચ્છા હતી તેમ નીકળી નહિ, બલ્કે એનાથી બિલકુલ ઊંધું જ થયું. સ્વામી ચાલ્યા ગયા પછી એ જ એને વારે વારે યાદ આવવા લાગ્યું.
૧૭૧
કચેરીમાં જઈને શિવચરણે વિપિનને ખેાલાવીને કહ્યું, “ પાંચ સાત વરસથી તને કહેતા આવ્યા છું કે, વિપિન, તારું કાઢારું ફેરવ, સૂવાના એરડામાં મારાથી હવે ટકાતું નથી, તે શું નહિ જ સાંભળવાનું નક્કી કર્યું છે?
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org