Book Title: Chabi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 182
________________ -હરિલામી ' મઝલી–વહુ બેલી, “એ આપ ક્રોધમાં બોલે છે. નહિ, મેં આપનું અપમાન કર્યું નથી, માત્ર આપને મેં મારા સ્વામીનું ખામખા અપમાન કરવા દીધું નથી.--એ સમજવા જેટલું તે તમે શીખ્યાં છે.” લક્ષ્મીએ કહ્યું, “હા. માત્ર તમારા ગામડાની સ્ત્રીઓ સાથે કજિયો કરવાનું શીખી નથી.” ' મઝલી-વહુએ આ કડવા શબ્દોનો જવાબ આપે નહિ; ચૂપ રહી. લક્ષ્મી જવાને તૈયાર થઈ બેલી, “એ હારના પૈસા ગમે તેટલા હેય, છોકરાને પ્રેમપૂર્વક આ હ; તમારા સ્વામીનું દુઃખ દૂર થશે એવું વિચારી આ નહેતો. મઝલી–વહુ, મોટા લોકે નામે ગરીબનું અપમાન કરતા ફરે છે એટલું જ માત્ર તમે શીખી રાખ્યું છે, પણ તેઓ પ્રેમ પણ કરી શકે છે એ તમે શીખ્યાં નથી; શીખવું જોઈએ. પણ પછી પગે પડી કાલાવાલા કરવા આવશે નહિ.” જવાબમાં મઝલી-વહુ માત્ર જરાક મેં મચકાવી હસીને બેલી, “ના, દિદિ, એ બીક તમે રાખશે નહિ.” ૧૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198