________________
અભાગીનું સ્વર્ગ નીકળે છે કે નહિ. નીકળતું હોય તો જાળ-બાળ કશું લઈ આવીને રાખી મૂક–હરામજાદી ભાગી જાય.”
મુખપાધ્યાયના ઘરમાં શ્રાદ્ધનો દિવસ છે. વચ્ચે ફક્ત એક જ દિવસ આડે છે. ધામધૂમની તૈયારી ગૃહિણીને છાજે એવી રીતે જ કરવામાં આવે છે. વૃદ્ધ ઠાકુરદાસ જાતે દેખરેખ રાખતા ફરતા હતા. કાંગાલી આવી તેમની સામે ઊભો રહ્યો અને બોલ્યો, “ઠાકુર મશાય મારી મા મરી ગઈ છે.”
“તું કોણ છે ? તારે શું જોઈએ છે?” “હું કાંગાલી. મા પિતાને બાળવાનું કહી ગઈ છે.” “તે બાળને.”
કચેરીને બનાવ આટલા વખત સુધીમાં મેઢામોઢ બધે ફેલાઈ ગયો હતો. એક જણ બેયો, “અરે એને તે એકાદ ઝાડ જોઈએ છે.”—એટલું બેલી તેણે પેલે બનાવ કહી સંભળાવ્યા.
મુખોપાધ્યાય ચકિત તથા ગુસ્સે થઈ બોલ્યા, “વાત તો ' સાંભળો, અમારે પિતાને જ કેટલાં લાકડાં જોઈએ છે. –કાલ જતાં પરમ દિવસે અવસર છે. જા, જા, અહીં કશું નહિ વળે, અહીં કશું નહિ વળે.” એટલું બેલી બીજી બાજુ ચાલ્યા ગયા.
ભટ્ટાચાર્ય મહાશય ડે દૂર બેસી નોંધ કરતા હતા, તે બોલ્યા, “તમારા લેકમાં ક્યાં કેઈને બાળવામાં આવે છે, અલ્યા ? જા, મેં ઉપર એકાદ પૂળે સળગાવી નદીના ભાઠામાં માટી વાળી દેજે.”
મુખપાધ્યાય મહાશયને મેટા પુત્ર હાંફળાફાંફળે એ રસ્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org