________________
છબી
હિંદુસ્તાની દરવાન તેને પણ એક ન સાંભળી શકાય તેવી ગાળ દઈ મારવા ગયા, પણ તેની માના મડદાને અડીને બેઠે! હતેા, એટલે અભડાવાની કે તેના શરીરે હાથ લગાડવો નહિ. બૂમબરાડાથી જરા ભીડ જામી ગઈ. સહુએ કબૂલ કર્યું કે રજા વિના રસિક ઝાડ કાપવા ગયે। એ ઠીક ન કર્યું, પણ તેઓ હવે દરવાનજીને પગે પડી વિનંતી કરવા લાગ્યા કે દયા કરી કાપવાની રજા આપે।. કારણ, માંદગીમાં જે કાઇ મળવા આવ્યું હતું તે દરેકને હાથ પકડી કાંગાલીની માએ પેાતાની છેલ્લી ઇચ્છા જણાવી હતી.
દરવાન ભાળવાઈ જાય તેવા માણસ નહાતા. તેણે હાથ માં હલાવી જણાવ્યું કે એ બધી ચાલાકી તેની આગળ નહિ ચાલે!
જમીનદાર ગામના માણસ નહેાતા, ગામમાં તેમની એક કચેરી હતી, અને ગુમાસ્તા અધરરાય ત્યાંના તેમના કારભારી હતા. બધા લેકા જ્યારે હિંદુસ્તાની આગળ બ્ય£ કાલાવાલા કરવા લાગ્યા, ત્યારે કાંગાલો ઊંચે શ્વાસે દેાડી છેક કચેરીના ઓરડામાં જઈ પહોંચ્યા. તેણે લેાકાતે માઢે સાંભજ્યું હતું કે પટાવાળાએ લાંચ લે છે. તેને દૃઢ વિશ્વાસ હતેા કે આટલા મેટા અયેાગ્ય અત્યાચારની વાત જો માલિકને કાને નાંખવામાં આવે તા તેના ઉપાય થયા વિના રહે જ નહિ. એને અનુભવ નહાતા. બંગાળાના જમીનદાર અને તેના કારભારીઓને તે એળખતા નહાતા. તરતના નમાયા અનેલે બાળક શાક
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org